શોધખોળ કરો

એકતા કપૂરની 'નાગિન' સુરભીએ કઈ એક્ટ્રેસને અત્યાર સુધીની શ્રેષ્ઠ 'નાગિન' ગણાવી? શું આપ્યું કારણ?

એક રિપોર્ટ પ્રમાણે જ્યારે સુરભી ચંદાનાને પુછવામાં આવ્યુ કે 'નાગિન' સીરિયલમાં અત્યાર સુધી નાગિન બનેલી હીરોઇનોમાં તમે કોને બેસ્ટ ગણો છે. ઇનસ્ટાગ્રામ લાઇવ સેશનમાં સુરભીએ આનો જવાબ આપ્યો હતો, સુરભીએ કહ્યું કે નાગિન સીરીઝમાં હું મૌની રૉયને બેસ્ટ હીરોઇન ગણુ છુ. એક્ટ્રેસ મૌની રૉય અત્યાર સુધીની બેસ્ટ નાગિન છે

મુંબઇઃ સીરિયલ 'નાગિન 5' સતત ટ્વીસ્ટમાં આવી રહી છે. સુરભિ ચંદના, શરદ મલ્હોત્રા અને મોહિત સહગલ પોતાની ભૂમિકાને લઇને ખુબ ચર્ચામાં છે. પોતાની ભૂમિકા બાની, વીર અને જય તરીકે પોતાની એક્ટિંગથી પ્રભાવિત કરી રહ્યાં છે. ફેન્સે આ તિકડીનુ પરફોર્મન્સ ખુબ ગમી રહ્યું છે. આ બધાની વચ્ચે સુરભી ચંદાનાએ એક મોટુ સ્ટેટમેન્ટ આપીને 'નાગિન'માં સૌથી બેસ્ટ નાગિન તરીકે રૉલ કરનાની એક્ટ્રેસ વિશે ખુલાસો કર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે જ્યારે સુરભી ચંદાનાને પુછવામાં આવ્યુ કે 'નાગિન' સીરિયલમાં અત્યાર સુધી નાગિન બનેલી હીરોઇનોમાં તમે કોને બેસ્ટ ગણો છે. ઇનસ્ટાગ્રામ લાઇવ સેશનમાં સુરભીએ આનો જવાબ આપ્યો હતો, સુરભીએ કહ્યું કે નાગિન સીરીઝમાં હું મૌની રૉયને બેસ્ટ હીરોઇન ગણુ છુ. એક્ટ્રેસ મૌની રૉય અત્યાર સુધીની બેસ્ટ નાગિન છે, અને તેને ઇનક્રેડિબલ રૉલ નિભાવ્યો છે. સુરભીએ કહ્યું કે તેને આ સીરીઝમાં મારા કરતા પણ સારી નાગિન બનીને બતાવ્યુ છે, જોકે હુ તેના જેવુ પરફોર્મન્સ હંમેશા પ્રયાસ કરીશ. ખાસ વાત છે કે એકતા કપૂરના લોકપ્રિય શૉ નાગિનમાં સુરભી એક ખાસ રૉલ કરીને ફેન્સનુ દિલ જીતવા પ્રયાસ કરી રહી છે. નાગિન શૉની શરૂઆત 2015 મૌની રૉયની ભૂમિકા સાથે થઇ હતી. ત્યારબાદ નાગિન તરીકે બીજી એક્ટ્રેસીસ પણ આવી જેમાં, અદાખાન, સુરભી જ્યોતિ, અનિતા હસનન્દાની, નિયા શર્મા, જસ્મીન ભસીન, રશ્મિ દેસાઇ છે. આ ઉપરાંત પાંચમી સિઝન માટે કરિશ્મા તન્ના, રક્ષન્દા ખાન, સયન્તાની ઘોષ, હિના ખાન વગેરે પણ છે. એકતા કપૂરની 'નાગિન' સુરભીએ કઈ એક્ટ્રેસને અત્યાર સુધીની શ્રેષ્ઠ 'નાગિન' ગણાવી? શું આપ્યું કારણ?
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક્ટ્રેસ સુરભી ચંદનાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મુશ્કેલ ડાન્સ સ્ટેપ કરતી દેખાઇ રહી છે. સુરભી એ રેડ કલરના ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે. એકતા કપૂરની 'નાગિન' સુરભીએ કઈ એક્ટ્રેસને અત્યાર સુધીની શ્રેષ્ઠ 'નાગિન' ગણાવી? શું આપ્યું કારણ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget