શોધખોળ કરો

Nora Fatehi Instagram Restored: ઇન્સ્ટાગ્રામ પર પાછી ફરી નોરા ફતેહી, એકાઉન્ટ ડિલિટ કરવા પાછળનું આપ્યું કારણ

ગ્લેમર ગર્લ નોરા ફતેહીના ફેન્સને શુક્રવારે મોટો ઝટકો લાગ્યો છે જ્યારે એક્ટ્રેસનું ઇન્સ્ટાગ્રામ અચાનક તેણે ડિલિટ કરી દીધું હતું.

મુંબઇઃ ગ્લેમર ગર્લ નોરા ફતેહીના ફેન્સને શુક્રવારે મોટો ઝટકો લાગ્યો છે જ્યારે એક્ટ્રેસનું ઇન્સ્ટાગ્રામ અચાનક તેણે ડિલિટ કરી દીધું હતું. પરંતુ હવે નોરા ફતેહીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રી-સ્ટોર થઇ ગયું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફરીથી વાપસી કરી છે.

નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર કમબેક કર્યા બાદ પોતાનું એકાઉન્ટ કેમ ડિલિટ કર્યું હતું તે પાછળનું કારણ પણ જણાવ્યું હતું. નોરા  ફતેહીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેન્સની માફી માંગતા લખ્યું કે સોરી guys! મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરવામમાં આવ્યો હતો. સવારથી કોઇ મારા એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઇન્સ્ટાગ્રામ ટીમનો આભાર જેમણે તરત જ આ સમસ્યાને ઉકેલવામાં મારી મદદ કરી હતી. નોરાના ઇન્સ્ટાગ્રામ પર 37.6 મિલિયન ફોલોઅર્સ છે.

View this post on Instagram
 
A post shared by Nora Fatehi (@norafatehi)

હાલમાં નોરા દુબઇમાં પોતાના મિત્રો સાથે વેકેશન પર છે. તેણે આ વેકેશનની તસવીરો  અને વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં તે સિંહને હાથથી ખવડાવી રહી છે.

Google Pay, PhonePe, Paytm કરવા માટે અપનાવો આ ટ્રિક્સ, ઇન્ટરનેટ વિના પણ કરી શકશો મની ટ્રાન્સફર, જાણો વિગતે

Gangubai Kathiawadi Trailer: એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર થયું રિલીઝ

Upcoming EV Car: ટાટાને ટક્કર આપવા Mahindra લાવી રહ્યું છે આ Electric XUV, સામે આવી લેટેસ્ટ ડિટેલ્સ

ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન ગમે ત્યારે લઇ લેશે સન્યાસ, છેલ્લા ચાર વર્ષથી નથી મળ્યો રમવાનો મોકો, જાણો વિગતે

ટોપ સ્ટોરી

GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મનપા, થરા અને ઓખા પાલિકાનું પરિણામ
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

Embed widget