શોધખોળ કરો

Jaya Bachchan: કેમ વારંવાર ગુસ્સે થાય છે જયા બચ્ચન? સામે આવ્યું ચોંકાવનારુ કારણ

Why Jaya Bachchan Often Appears Annoyed With Paps: તમે જયા બચ્ચનના એવા ઘણા વીડિયો જોયા જ હશે જેમાં તે ગુસ્સે થતી જોવા મળે છે. હવે તેની પાછળનું કારણ સામે આવ્યું છે.

Why Jaya Bachchan Often Appears Annoyed With Paps:  જયા બચ્ચનના આવા ઘણા વીડિયો છે જેમાં તે ગુસ્સામાં જોવા મળે છે. હવે તેના ગુસ્સાનું કારણ પાપારાઝી માનવ મંગલાનીએ જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે જયા બચ્ચન શા માટે આવી પ્રતિક્રિયા આપે છે.

તાજેતરમાં માનવ મંગલાનીએ એલિના ડિસેક્ટ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે જયા મીડિયા સાથે બહુ જોડાયેલી નથી. તેણે કહ્યું, તેઓ મીડિયાથી એટલા ટેવાયેલા નથી. તેમના દિવસોમાં ભાગ્યે જ એવા લોકો હતા જેઓ અત્યંત સરળતા સાથે વર્તતા હતા. પણ હવે એવું નથી. હવે મીડિયા ઘણું મોટું થઈ ગયું છે.

જયા બચ્ચનને ક્યારે તકલીફ પડે છે?
માનવે વધુમાં કહ્યું, જયા બચ્ચન જ્યારે પ્રેસ કોન્ફરન્સ કે ફિલ્મ પ્રીમિયરમાં હોય ત્યારે તેમને કોઈ સમસ્યા નથી હોતી. પરંતુ જ્યારે બધું અચાનક થાય છે ત્યારે તેમને એક સમસ્યા આવે છે. તે ચોંકી જાય છે. આટલા બધા લોકો અહીં કેવી રીતે આવી ગયા? અમે તો ફક્ત ડિનર માટે નિકળ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Jaya Bachchan (@jaya_bachchan_)

જયા બચ્ચનની પોતાની જીવન જીવવાની એક અલગ પદ્ધતિ છે
માનવે વધુમાં એમ પણ કહ્યું કે, જયા બચ્ચન રમુજી વાતો પણ કરે છે. તે પેપ્સને કેમેરા એંગલ પણ બતાવે છે, તમે નીચે ક્યાથી ફોટો ક્લિક કરી રહ્યા છો, આ એંગલથી લો. તે મીડિયાના જાણકાર નથી. તેમને બસ કેટલીક ખાસ ચેનલના ચારથી પાંચ લોકોની આદત છે. માનવે કહ્યું કે, જયા બચ્ચનની જીવન જીવવાની પોતાની પદ્ધતિ છે. તમને જણાવી દઈએ કે,  જયા બચ્ચન ઘણીવાર તેમની પુત્રી શ્વેતા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન સાથે જોવા મળે છે. તે ઘણીવાર મુંબઈમાં પ્રીમિયર અને અન્ય ઈવેન્ટ્સમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે.

જયા બચ્ચનનું વર્ક ફ્રન્ટ
જયા બચ્ચન છેલ્લે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'રોકી રાની કી પ્રેમ કરની'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમના સિવાય ધર્મેન્દ્ર, શબાના આઝમી જેવા કલાકારોએ પણ સ્ક્રીન શેર કરી હતી.

આ પણ વાંચો...

GOAT OTT Release: ઓટીટી પર અનકટ રિલીઝ થશે 'ગૉટ', જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકશો વિજયની એક્શન થ્રિલર

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
ઇન્ડિગોની 900  ફલાઇટસ  કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર  મુસાફરોમાં આક્રોશ
ઇન્ડિગોની 900 ફલાઇટસ કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોમાં આક્રોશ
Embed widget