શોધખોળ કરો

Parineeti-Raghav Engagement: બહેન પરિણીતીની સગાઈ માટે ભારત પરત ફરી પ્રિયંકા ચોપરા, દેશી ગર્લ એરપોર્ટ પર મળી જોવા

Parineeti-Raghav: રાઘવ ચઢ્ઢા પરિણીતી ચોપરાની સગાઈની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને પીસી પણ આ ઉજવણીમાં સામેલ થવા માટે ભારત પરત ફરી છે.

Priyanka Chopra Back to India to attend Parineeti Chopra Engagement: રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા બોલિવૂડ અને રાજકારણ જગતનું સૌથી પ્રખ્યાત કપલ ટૂંક સમયમાં જ લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાનું ઘર પણ રોશનીથી ઝગમગતું જોવા મળી રહ્યું છે. તો પ્રિયંકા ચોપરા પણ બહેન પરિણીતીની સગાઈમાં હાજરી આપવા ભારત પરત ફરી છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા એરપોર્ટ પર જોવા મળી હતી. એક બ્લોગરે પ્રિયંકા ચોપરાને લંડન એરપોર્ટ પર જોયો છે.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

પીસી બહેનની સગાઈ માટે ભારત પરત ફરી

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા બ્લેક કેપ અને હૂડી પહેરેલી જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની વિધિ 13 મેના રોજ સાંજે 5 વાગ્યે શરૂ થશે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈની વિધિ

જ્યારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા દર બીજા દિવસે એક સાથે કેમેરામાં કેદ થતા હતા, ત્યારે બંનેને એકસાથે જોઈને તેમના લગ્નના સમાચારો ચર્ચામાં હતા. જ્યારે રાઘવ અને પરિણીતીને એકસાથે જોવામાં આવ્યા છે ત્યારે મીડિયાએ બંનેને બ્લશ કરવા મજબૂર કરી દીધા છે. એક વખત પાપારાઝીએ રાઘવ ચઢ્ઢાને એમ પણ કહ્યું હતું કે તેમણે રાજનીતિથી પરિણીતી સુધીની સફર કરી છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈ માટે 150 મહેમાનોની યાદી તૈયાર

પાર્ટીની અંદરની વિગતો વિશે વાત કરીએ તો એવા અહેવાલો છે કે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈ માટે 150 મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. પરિણીતીની સગાઈની થીમ બોલિવૂડ પર રાખવામાં આવી છે. એવા અહેવાલો છે કે પરિણીતી ચોપરા તેની સગાઈમાં મનીષ મલ્હોત્રાનો આઉટફિટ પહેરવા જઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર

New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ

Embed widget