શોધખોળ કરો

Parineeti-Raghav Engagement:રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરાની સગાઈમાં સેલેબ્સ અને રાજકારણીઓનો જામશે મેળાવડો, જાણો ગેસ્ટ લિસ્ટ, થીમની સમગ્ર વિગતો

Parineeti-Raghav Ring Ceremony: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવા જઈ રહી છે. ત્યારે હવે અમે તમને આ સગાઈ સમારોહની સંપૂર્ણ વિગતો જણાવીશું.

Parineeti Chopra-Raghav Chadha Engagement:પ્રખ્યાત હિન્દી સિનેમા અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (AAP) સાંસદ રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી એકબીજા સાથે જોવા મળે છે. સતત સાથે જોવા મળ્યા બાદ તેમના લગ્ન અને સગાઈને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં હવે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સગાઈ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન અમે તમને રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈ સંબંધિત માહિતી જણાવીશું.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈની વિગતો

રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ આજે એટલે કે 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થશે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈની થીમ વિશે વાત કરીએ તો આ ખાસ દિવસ માટે બોલિવૂડ થીમ રાખવામાં આવી છે. તેના જીવનના આ ખાસ દિવસે રાઘવ ચઢ્ઢા પવન સચદેવા ડિઝાઈન કરેલો અચકન અને પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રા ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરશે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

રાત્રે 8 વાગે યોજાશે સગાઈ વિધિ

આ સિવાય જો કાર્યક્રમના રૂપરેખા પર નજર કરીએ તો કાર્યક્રમ લગભગ 5 વાગ્યે શરૂ થશે, સૌપ્રથમ સુખમણી સાહેબનો પાઠ થશે, ત્યારબાદ અરદાસ અને પછી રાત્રે 8 વાગ્યે સગાઈ અને ત્યારબાદ રાત્રિભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

આ રહ્યું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈના ગેસ્ટ લિસ્ટ

બી-ટાઉન અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાની આ સગાઈને ક્લોઝ રિંગ સેરેમની કહી શકાય. જેમાં પરિવાર અને નજીકના મિત્રોના 150 લોકોને સગાઈ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

પરી અને રાઘવના ખાસ મહેમાન વિશે વાત કરીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને બોલિવૂડ સુપરસ્ટાર પ્રિયંકા ચોપરા સહિત રાજકારણ અને બોલિવૂડ સાથે જોડાયેલી ઘણી મોટી હસ્તીઓ આ સગાઈ સમારોહમાં હાજરી આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદનIsrael Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Embed widget