શોધખોળ કરો

Pathaan ની કમાણી પર Deepika Padukoneએ કહ્યુૃ- 'અમે રેકોર્ડ તોડવા માટે ફિલ્મ નથી બનાવી રહ્યા'

દીપિકાએ ચાહકોના પ્રેમ માટે આભાર માન્યો હતો. આ ઉદ્દેશ્યથી અમે આ ફિલ્મ બનાવી હતી

Deepika Padukone On Pathaan Success: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં પઠાણની સફળતાની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. અહીં દીપિકા પાદુકોણે ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ અનુભવો શેર કર્યા હતા. આ સાથે અભિનેત્રીએ એ પણ જણાવ્યું હતું કે શાહરૂખ ખાન સેટ પર તેનું ખૂબ ધ્યાન રાખતો હતો.

ચાહકોનો પ્રેમ જોઈને દીપિકા અભિભૂત થઈ

શૂટિંગ સાથે જોડાયેલી યાદોને શેર કરતા દીપિકાએ કહ્યું હતું કે, “શાહરૂખે મને શૂટ પર ખૂબ પિઝા ખવડાવ્યા હતા.” આ સિવાય પઠાણની કમાણી અને ચાહકોનો પ્રેમ જોઈને દીપિકાએ કહ્યું હતું કે અમે રેકોર્ડ્સ બ્રેક કરવા માટે ફિલ્મ બનાવી રહ્યા નથી. અમે લોકોનું મનોરંજન કરવા અને સારા લોકો સાથે સમય પસાર કરવા માટે ફિલ્મો બનાવીએ છીએ. દરેક વ્યક્તિએ ખૂબ જ મહેનત કરી, પછી તે સેટ પર કોઈ પણ વ્યક્તિ હોય.

દીપિકાએ ચાહકોના પ્રેમ માટે આભાર માન્યો હતો. આ ઉદ્દેશ્યથી અમે આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મ લોકોના જીવનમાં ખુશીઓ લાવવા માટે બનાવવામાં આવી હતી, જે આ ફિલ્મે કર્યું. જીવનમાં ખુશીઓ લાવે તેવી ફિલ્મમાં કામ કરવું એ મોટી વાત છે. આ ફિલ્મે થિયેટરોને તહેવારોમાં ફેરવી દીધા હતા.

જો શાહરૂખ ત્યાં ન હોત તો હું ત્યાં ન હોત

પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખે દીપિકા માટે 'ઓમ શાંતિ ઓમ' ગીત પણ ગાયું હતું. દીપિકાએ પણ શાહરૂખ સાથેની તેની કેમેસ્ટ્રી અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, શાહરૂખ સાથે મારી કેમેસ્ટ્રી ઘણી સારી છે. 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'હેપ્પી ન્યૂ યર'....હું માત્ર શાહરૂખનું સન્માન નથી કરતી, અમારી વચ્ચે ઘણો વિશ્વાસ છે. જો શાહરૂખ ત્યાં ન હોત તો હું આજે જે છું તે ન હોત."

અભિનેત્રીએ કહ્યું, જ્યારે મેં આઉટસાઇડર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે મેં વિચાર્યું ન હતું કે હું અહીં સુધી પહોંચીશ. યશરાજ સાથે ત્રણ-ચાર ફિલ્મો કરીશ. પઠાણમાં સ્ત્રી પાત્રને જે રીતે લખવામાં આવ્યું છે તે અદ્ભુત છે.

અભિનેત્રીએ દરેક શૈલીની ફિલ્મો કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે રોમાન્સ, કોમેડી, ગમે તે પ્રકારની ફિલ્મ હોય, મને દરેક પ્રકારની ફિલ્મો કરવામાં આનંદ આવે છે. શાહરૂખના વખાણ કરતાં દીપિકાએ કહ્યું કે તે ડાન્સની જેમ એક્શન ખૂબ જ સારી રીતે કરે છે. દીપિકાએ મજાકમાં એમ પણ કહ્યું કે જ્હોનની બોડી જોઈને હું ઈમોશનલ થઈ ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?

7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો

દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા

ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  

Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 

9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 

Embed widget