લાંબા વાળ, કાળા ચશ્મા, ઓલ બ્લેક લૂક... Salman Khanએ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ના સેટ પરથી શેર કરી તસવીર
આ ફિલ્મનુ શૂટિંગ પુરુ થઇ ચૂક્યુ છે, અને જલદી સિનેમાઘરોમાં આવી જશે. પરંતુ હવે આ બધાની વચ્ચે સલમાન ખાને સેટ પરથી તસવીર શેર કરી છે.
Salman Khan Unseen Photo From Kisi Ka Bhai Kisi Ki Jaan: હિન્દી સિનેમાની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’નું શૂટિંગ પુરુ થઇ ગયુ છે. ખુબ લાંબા સમયથી સલમાન ખાનની (Salman Khan) આ ફિલ્મ ચર્ચામાં છે.
હવે છેવટે આ ફિલ્મનુ શૂટિંગ પુરુ થઇ ચૂક્યુ છે, અને જલદી સિનેમાઘરોમાં આવી જશે. પરંતુ હવે આ બધાની વચ્ચે સલમાન ખાને સેટ પરથી તસવીર શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે, આમાં સલમાન ખાનનો નવો અવતાર જોવા મળી રહ્યો છે.
સલમાન ખાને શેર કરી તસવીર -
સલમાન ખાને 3 ડિસેમ્બર, 2022એ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) ના સેટ પરથી પોતાની એક અનેદેખી તસવીર શેર કરી છે, તસવીરમાં સલમાન ખાન ડેપર લાગી રહ્યો છે. લાંબા વાળ, રેડ અને વ્હાઇટ કલરના મૉટિક્સ વાળુ બ્લેક લેધર જેકેટ, કાળા ચશ્મામાં સલમાન ખાન ગજબનો લાગી રહ્યો છે. તેનો ઓલ બ્લેક લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આને શેર કરતાં સલમાને કેપ્શનમાં લખ્યું- “શૂટ ખત્મ. #KisikaBhaiKisikiJaan #Eid2023 હું આવી રહ્યો છું”
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram