શોધખોળ કરો

Pushpa 2 સ્ટાર અલ્લૂ અર્જૂન આખા વર્ષનો સરકારમાં ભરે છે આટલો ટેક્સ, આંકડો છે ચોંકાવનારો

Allu Arjun Tax: અલ્લૂ અર્જૂન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના નવા સુપરહીરો તરીકે ધમાલ મચાવી રહ્યો છે

Allu Arjun Tax: દેશ વિદેશમાં અત્યારે પુષ્પા 2 ફિલ્મ ધૂમ મચાવી રહી છે. પુષ્પા 2: ધ રૂલની કમાણી બૉક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ બ્લૉકબસ્ટર બનવા પાછળ તેલુગુ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનની શાનદાર એક્ટિંગને સૌથી મોટું કારણ માનવામાં આવે છે. અલ્લૂ અર્જૂન માત્ર મોટા પડદા પર જ નહીં પરંતુ દેશના કરદાતાઓના મામલામાં પણ હીરો સાબિત થયો છે કારણ કે તેણે નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વધુ ટેક્સ ચૂકવનારા કરદાતાઓમાં પોતાનું નામ બનાવ્યું છે.

ફૉર્ચ્યૂન ઇન્ડિયા રિપોર્ટમાં સામે આવી વાત 
અલ્લૂ અર્જૂન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના નવા સુપરહીરો તરીકે ધમાલ મચાવી રહ્યો છે, તેણે પુષ્પા 2: ધ રૂલની સફળતાના આધારે માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ પોતાની ઓળખ બનાવી નથી પરંતુ હિન્દી દર્શકોનો ઘણો પ્રેમ પણ મેળવ્યો છે. . દેશના ટોચના 22 કરદાતાઓમાં સ્થાન મેળવનારો અલ્લૂ અર્જૂન એકમાત્ર તેલુગુ અભિનેતા છે.

ગયા વર્ષે અલ્લૂ અર્જૂને કેટલો ટેક્સ ભર્યો  
અલ્લૂ અર્જૂન ટેક્સ ભરવાના સંદર્ભમાં ટોચના લોકોમાં સામેલ છે અને નાણાકીય વર્ષ 2023-24 માટે તેને રૂ. 14 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે અને તેમની કુલ નેટવર્થ રૂ. 460 કરોડ છે. અલ્લૂ અર્જૂનની સાથે મલયાલમ અભિનેતા મોહનલાલ પણ એક કરદાતા છે જેમણે ગયા નાણાકીય વર્ષમાં 14 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યા છે.

પુષ્પા 2 માટે અલ્લૂ અર્જૂને કેટલી લીધી ફી 
અલ્લૂ અર્જૂને પુષ્પા 2: ધ રૂલ માટે કોઈ ફી લીધી નથી, પરંતુ મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, તેને ફિલ્મની કમાણીનો 40 ટકા મળશે. પુષ્પા 2 બૉક્સ ઓફિસ પર સતત સફળતા હાંસલ કરી રહી છે અને અત્યાર સુધીમાં 800 કરોડની ક્લબમાં પ્રવેશી ચૂકી છે.

સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનની પોલીસે 13મી ડિસેમ્બરે ધરપકડ કરી હતી અને ગઈકાલે 14મી ડિસેમ્બરે તે જેલમાં એક રાત બાદ બહાર આવ્યો હતો. વાસ્તવમાં આ મામલો પુષ્પા 2 ના પ્રમૉશન દરમિયાન એક મહિલા પ્રશંસકના મૃત્યુ સાથે સંબંધિત છે. જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લૂ અર્જૂને કહ્યું કે તે મહિલાના મૃત્યુથી દુઃખી છે અને તેના પરિવારને શક્ય તેટલો સહયોગ આપશે.

આ પણ વાંચો

બિગ અપડેટ: Pushpa-2 મૂવી વાયરલ લિન્ક પરથી ડાઉનલૉડ કરનારા સાવધાન, ઉભો થઇ શકે છે મોટો ખતરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Embed widget