શોધખોળ કરો

Raghav Chadhaએ Parineeti Chopraને લઈને કર્યો ખુલાસો, કહ્યું- તેના આવવાથી લાઈફ...

દરેક વ્યક્તિ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે, અભિનેત્રીના રાજનેતા મંગેતરે ખુલાસો કર્યો છે કે પરિણીતી સાથે તેની સગાઈ પછી તેનું જીવન કેટલું બદલાઈ ગયું છે.

Raghav Chadha On Parineeti Chopra: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી ચર્ચામાં છે. કપલે 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. ત્યારે ચાહકો આ પ્રેમાળ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં પરિણીતી અને રાઘવ તેમના જીવનનો સૌથી સુંદર સમય માણી રહ્યા છે. લગ્ન પહેલા તેઓ એકબીજા સાથે મસ્તીભરી પળો પણ વિતાવી રહ્યા છે. આ બધાની વચ્ચે AAP નેતા રાઘવ ચઢ્ઢાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે પરિણીતી સાથે સગાઈ કર્યા પછી તેમનું જીવન કેવી રીતે બદલાઈ ગયું.

View this post on Instagram
 
A post shared by @parineetichopra

પરિણીતી સાથેની સગાઈ પછી રાઘવ ચઢ્ઢાનું જીવન કેવી રીતે બદલાઈ ગયું

ધ ક્વિન્ટને આપેલા ઈન્ટરવ્યુમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથેની પોતાની સગાઈ વિશે વાત કરી હતી. આ દરમિયાન રાજનેતાએ એ પણ ખુલાસો કર્યો કે પરિણીતી સાથે સગાઈ કર્યા પછી તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. તેણે કહ્યું કે પરિણીતી સાથે સગાઈ કર્યા બાદ તેના મિત્રો અને સહકર્મીઓ તેને થોડી ચીડવે છે.

રાઘવ -પરિણીતી જલ્દી કરશે લગ્ન 

રાઘવે કહ્યું, "ઠીક છે, મને લાગે છે કે આપણે આ વાતચીતને રાજકીય ગઠબંધન સુધી સીમિત રાખવી જોઈએ ના કે વ્યક્તિગત ગઠબંધનો સુધી. પરંતુ હા મારા સહયોગી, પાર્ટીના સાથીદારો અને મારા સિનિયર હવે થોડો ઓછો ચીડવે છે. પહેલા તેઓ મને લગ્ન માટે કહેતા હતા. હવે તેઓ મને ઓછું ચીડવે છે. કેમ કે તેઓ જાણે છે કે હું બહુ જલ્દી લગ્ન કરવાનો છું. હવે આનાથી વધુ તો તમને જાણકારી નહિ મળી શકે. કેમ કે અહી આપણે પાર્ટી વિશે વાત કરીએ તો એ વધુ સારું રહેશે.

રાઘવ-પરિણીતીના લગ્ન ક્યારે થશે?

રાઘવ અને પરિણીતી ટોક ઓફ ધ ટાઉન રહે છે. આ કપલના લગ્નની વાત કરીએ તો એવા અહેવાલો છે કે આ કપલ ઓક્ટોબરમાં લગ્ન કરવાનું વિચારી રહ્યું છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે કપલે ગુરુગ્રામમાં રિસેપ્શનની તૈયારીઓ કરી લીધી છે. જોકે, અત્યાર સુધી પરિણીતી અને રાઘવ દ્વારા તેમના લગ્નને લઈને સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget