શોધખોળ કરો

Most Popular Female Actress: દીપિકા-આલિયાને પાછળ છોડી સામંથા રૂથ પ્રભુએ મારી બાજી

Most Popular Female Actress In India: Ormax મીડિયાએ Twitter પર ઓક્ટોબર 2022 માટે સૌથી વધુ લોકપ્રિય ફિમેલ સ્ટારની યાદી બહાર પાડી છે. આ યાદીમાં પ્રથમ નંબરે સામંથા રૂથ પ્રભુ છે.

Most Popular Female Film Star In India For October 2022: ફિલ્મ 'પુષ્પા'ની સફળતા પછી રશ્મિકા મંદાનાએ ખુબ જ લોકપ્રિયતા મેળવી અને ભારે ચર્ચામાં રહી.જો કે રશ્મિકા મંદાના કરતા ફિલ્મના આઇટમ નંબર 'ઓ એન્ટાવા'ની સામંથા રૂથ પ્રભુ વધુ ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં સામંથાએ લોકપ્રિયતાના મામલે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધી છે. હા, ઓરમેક્સ મીડિયાએ ઓક્ટોબર 2022 માટે મોસ્ટ પોપ્યુલર ફીમેલ સ્ટારની યાદી બહાર પાડી છે. જેમાં સામંથા રૂથ પ્રભુનું નામ ટોચ પર છે. સામંથાએ દીપિકા, કેટરીના, આલિયા, કરીના જેવી સ્ટાર એક્ટ્રેસને પાછળ છોડી પોતે પહેલું સ્થાન હાંસલ કરી દીધું છે. ઓરમેક્સ મીડિયાએ Twitter પર ઓક્ટોબર 2022 માટે સૌથી વધુ લોકપ્રિય મહિલા સ્ટારની યાદી જાહેર કરી છે. જેમાં સામંથા ટોચના સ્થાન પર છે. 

સામંથાએ લોકપ્રિયતાના મામલે દીપિકા-આલિયાને પાછળ છોડી

ઓરમેક્સ મીડિયાએ Twitter પર ઓક્ટોબર 2022 માટે સૌથી વધુ લોકપ્રિય મહિલા સ્ટારની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર સામંથા રૂથ પ્રભુ છે, જ્યારે આલિયા ભટ્ટ બીજા નંબર પર છે. આ લિસ્ટમાં સાઉથથી લઈને બોલિવૂડની અભિનેત્રીઓના નામ સામેલ છે જે એકબીજાને ટક્કર આપી રહી છે. આ યાદીમાં દીપિકા પાદુકોણને 5મું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં તેના કરતા આગળ નયનતારા અને કાજલ અગ્રવાલ છે. એટલે એવું કહી શકાય કે ટોપ 5માંથી ત્રણ તો સાઉથની જ હિરોઈન છે. જેઓએ બોલિવૂડની હિરોઇન્સને પાછળ છોડી છે.

ઓરમેક્સ મીડિયાએ મોસ્ટ પોપ્યુલર ફીમેલ સ્ટારની યાદી બહાર પાડી

ઓરમેક્સ મીડિયાની આ યાદીમાં એવી અભિનેત્રીઓના નામ સામેલ છે જેમને દર્શકોએ પસંદ કરી છે. દીપિકા પાદુકોણ પછી આ યાદીમાં છઠ્ઠા સ્થાને રશ્મિકા મંદાના અને સાતમા સ્થાને કેટરિના કૈફ છે. આ યાદીમાં અનુષ્કા શેટ્ટીએ 8મું સ્થાન મેળવ્યું છે જ્યારે કીર્તિ સુરેશને 9મું સ્થાન મળ્યું છે. ત્રિશા આ યાદીમાં 10મા સ્થાને છે. પ્રખ્યાત અભિનેત્રીઓની આ યાદીમાં દક્ષિણ સિનેમાની અભિનેત્રીએ જીત મેળવી છે. આ યાદીમાં માત્ર 3 બોલિવૂડ સુંદરીઓએ પોતાનું સ્થાન બનાવ્યું છે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget