શોધખોળ કરો

Anushka Sharma-Virat Kohliની આ સુંદર તસવીરો જોઈ તમે પણ કહેશો પરફેક્ટ કપલ, ગજબ છે બોન્ડિંગ

Birthday Special: અનુષ્કા શર્મા આજે તેનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અહીં તે તેના પતિ વિરાટ કોહલી સાથે તેના તમામ ફોટો અને વીડિયો પણ શેર કરે છે.

Happy Birthday Anushka Sharma: અભિનેત્રી અનુષ્કા શર્મા બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. 2008માં તેણે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સાથે 'રબ ને બના દી જોડી'માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પ્રથમ ફિલ્મની સફળતા પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને ફિલ્મોમાં તેણે ભજવેલી દરેક ભૂમિકામાં તેણે જીવ રેડી દીધો છે. અનુષ્કા આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. તે 35 વર્ષની થઈ ગઈ છે અને ભારતીય ટીમના દિગ્ગજ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા પછી તેની સુંદર સફર વધુ સુંદર બની ગઈ છે.

View this post on Instagram
 
A post shared by Virat Kohli (@virat.kohli)

અનુષ્કા શર્મા 35 વર્ષની થઈ

અનુષ્કા શર્માના જન્મદિવસના આ શુભ અવસર પર ચાલો જોઈએ બંનેની ખુશીની પળોની કેટલીક સુંદર તસવીરો જેણે સોશિયલ મીડિયા પર તેમના ચાહકોનું ધ્યાન ખેંચ્યું.

વિરાટ કોહલી સાથેની તેની કેટલીક સુંદર પળો

અનુષ્કા શર્મા અને વિરાટ માત્ર એક ખૂબ જ સરસ કપલ જ નથી પરંતુ બંને સારા મિત્રો પણ છે. આ કપલ સારી રીતે જાણે છે કે આ સંબંધને કેવી રીતે મજબૂત બનાવવો. તેના લગ્નની વર્ષગાંઠના અવસર પર અનુષ્કાએ આ પોસ્ટર શેર કર્યું હતું અથવા તેની ફિલ્મ 'પરી'નું મેમ કહો કે જેમાં તે વિરાટ કોહલી સાથે જોવા મળી રહી છે અને લખવામાં આવ્યું હતું કે, 'પરી નોટ અ ફેયરી ટેલ'. 

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરાટના જન્મદિવસ પર 'પરી' અભિનેત્રીએ કોહલીનો એક સુંદર ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, "આ તારો બર્થડે છે મારા લવ, તો દેખીતું છે કે આ પોસ્ટ માટે મે સૌથી સારો અને સારા એંગલવાળો ફોટો પસંદ કર્યો છે. દરેક રીતે લવ યુ

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

પ્રોફેશનલ લેવલ પર પણ અનુષ્કા હંમેશા તેના પતિ વિરાટ કોહલીની પડખે ઉભી રહી છે. જીત કે હાર, અનુષ્કાએ હંમેશા વિરાટ કોહલીને સપોર્ટ કર્યો છે. રમતના મેદાનમાં પણ તે હંમેશા કોહલીને ચીયર કરવા પહોંચે છે.

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા શર્મા હોય કે વિરાટ કોહલી બંને એકબીજા માટે કોઈ ખાસ પ્રસંગની તસવીરો શેર કરવાનું ભૂલતા નથી. સુંદર પોસ્ટ્સ સાથે બંને તેમના સંબંધોના અદ્ભુત બોન્ડિંગને શેર કરે છે. બંને બોલિવૂડના ખુશ કપલમાંથી એક છે, આ તેમની દરેક પોસ્ટ અને જાહેર હાજરીમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે

Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 

‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ

સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકીHun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજAravalli News: અરવલ્લીમાં રાજ્ય સરકારના મંત્રીના પૌત્રને માર મરાયાનો આરોપ | abp Asmita LIVEDevayat Khavad Car Attack: પોલીસની કામગીરી પર લોકગાયક દેવાયત ખવડે ઉઠાવ્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 

Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો

Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા

Rajkot:  ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'

Embed widget