શોધખોળ કરો

Pathaan Box Office Collection: ફિલ્મ પઠાણની માત્ર 7 દિવસમાં 300 કરોડ ક્લબમાં એન્ટ્રી, બોક્સ ઓફિસ પર રોજ નવા રેકોર્ડ બને છે

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ દર્શકોને તેના ઇશારે ડાન્સ કરવા મજબૂર કરી રહી છે. દર્શકો શાહરૂખ ખાનની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

Pathaan fastest film to enter 300 crore club: શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ દર્શકોને તેના ઇશારે ડાન્સ કરવા મજબૂર કરી રહી છે. દર્શકો શાહરૂખ ખાનની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ભાગ્યે જ કોઈ અનુમાન કરી શક્યું હશે કે આ વાપસી આટલો મોટો ધમાકો કરશે. શાહરૂખ ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે.

શાહરૂખ ખાનનો સ્ટિંગ દેશમાં જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. તો તાજેતરમાં શાહરૂખ ખાનના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાનની પઠાણે માત્ર 1 અઠવાડિયામાં 300 કરોડની ક્લબમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

View this post on Instagram
 
A post shared by Taran Adarsh (@taranadarsh)

7 દિવસમાં 300 કરોડની કમાણી

શાહરૂખ ખાનની ફિલ્મ જલદી 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પઠાણે સાતમા દિવસે બોક્સ ઓફિસ પર જીત મેળવીને હિન્દી સિનેમામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. તરણ આદર્શના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની પઠાણ એક અઠવાડિયામાં 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ એક્શન થ્રિલર ફિલ્મે વૈશ્વિક સ્તરે 500 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.

તો તેની રિલીઝના પહેલા સપ્તાહ બાદ શાહરૂખ ખાનની ફિલ્મની ટિકિટ પણ સસ્તી થવાના સમાચાર આવી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ ડાન્સ કરતા જોવા મળ્યા છે. આ દિવસોમાં ભોજપુરીથી લઈને દક્ષિણ સુધીના સ્ટાર્સ પણ પઠાણની ધૂન પર ડાન્સ કરતા જોવા મળે છે. 4 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરી રહેલા કિંગ ખાને થિયેટરમાં તહેલકો મચાવ્યો છે. 

પઠાણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા

જ્યાં પઠાણે 7 દિવસમાં 300 કરોડની ક્લબમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.  બાહુબલીએ 10 દિવસમાં 300 કરોડ, KGSએ 11 દિવસમાં 300 કરોડ, દંગલ 13 દિવસમાં, સંજુએ 16 દિવસમાં, PKએ 17 દિવસમાં અને  વોરએ 19 દિવસમાં 300 કરોડની કમાણી કરી લીધી હતી.  

 સુપરસ્ટાર શાહરૂખ ખાનનો એક્શન અવતાર, ચાર વર્ષ પછી લાર્જર ધેન લાઈફ હીરો તરીકે શાહરૂખ ખાનની સિનેમા સ્ક્રીન પર વાપસી અને 'બેશરમ રંગ' ગીતમાં દીપિકા પાદુકોણની ભગવા રંગની બિકીની પરનો વિવાદ અને અનેક જગ્યાએ થયેલો વિરોધ. જેવી અનેક બાબતને પગલે ફિલ્મ પઠાણને લઈને લોકોમાં ઉત્સુકતા જાગી. એક ફિલ્મ રીતે 'પઠાણ' એ કસોટી પર કેટલી હદે ખરી ઉતરે છે? તેનો જવાબ બોક્સ ઓફિસ પર ફિલ્મની સુપર સક્સેસથી મળી ગયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget