શોધખોળ કરો

Shah Rukh Khan Health Update: બીજા દિવસે હોસ્પિટલમાં જ છે શાહરુખ ખાન, મેનેજર પૂજા દદલાનીએ જણાવ્યું કેવી છે હાલત

Shah Rukh Khan Health Update: સુપરસ્ટાર શાહરૂખ ખાનને બીજા દિવસે પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા તેમની મેનેજર પૂજા દદલાનીએ કહ્યું કે તેઓ હવે ઠીક છે.

Shah Rukh Khan Health Update: સુપરસ્ટાર શાહરૂખ ખાનને બીજા દિવસે પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા તેમની મેનેજર પૂજા દદલાનીએ કહ્યું કે તેઓ હવે ઠીક છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદમાં શાહરૂખ ખાનને ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Shah Rukh Khan Health Update: બીજા દિવસે હોસ્પિટલમાં જ છે શાહરુખ ખાન, મેનેજર પૂજા દદલાનીએ જણાવ્યું કેવી છે હાલત

કિંગ ખાનની મેનેજરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી છે. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતા પૂજાએ લખ્યું - હું મિસ્ટર ખાનના ફેન્સ અને શુભેચ્છકોને જણાવું કે તે હવે ઠીક છે. તમારા પ્રેમ, તમારી પ્રાર્થના અને તમારી ચિંતા માટે ખૂબ ખૂબ આભાર.

તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે 22 મે, 2024ના રોજ શાહરૂખ ખાનની તબિયત હીટસ્ટ્રોકના કારણે બગડી હતી અને ડીહાઈડ્રેશનના કારણે તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બપોરે લગભગ 1 વાગ્યે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની પત્ની ગૌરી ખાન પણ સાંજ સુધીમાં હોસ્પિટલ પહોંચી હતી.

જુહા ચાવલાએ પણ હેલ્થ અપડેટ આપી હતી
અભિનેત્રી જુહી ખાન પણ તેના પતિ જય મહેતા સાથે શાહરૂખ ખાનની હાલત જાણવા હોસ્પિટલ ગઈ હતી. અભિનેત્રીએ પણ કિંગ ખાનની હેલ્થ અપડેટ આપી હતી. તેણે કહ્યું હતું કે, 'ગઈ રાત્રે શાહરૂખની તબિયત સારી ન હતી, પરંતુ તેની સંભાળ રાખવામાં આવી રહી છે અને આજે સાંજે તે વધુ સારું અનુભવી રહ્યો છે. ભગવાનની કૃપા રહી તો,તે ટૂંક સમયમાં સાજા થઈ જશે અને સપ્તાહના અંતે જ્યારે અમે ફાઈનલ રમીશું ત્યારે સ્ટેન્ડમાં ટીમને ઉત્સાહિત કરશે.

કિંગ ખાન પોતાની IPL ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો હતો
IPL ક્વોલિફાયર 1 મેચ 21 મે, 2024 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આવી સ્થિતિમાં શાહરૂખ ખાન પોતાની IPL ટીમ KKRને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં હાજર હતો. તે સ્ટેડિયમમાં પુત્ર અબરામ અને પુત્રી સુહાના ખાન સાથે ટીમને ચીયર કરતો જોવા મળ્યો હતો.

સમગ્ર ભારતમા હાલના દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે.આ દિવસોમાં ભારે ગરમીના કારણે સમગ્ર ભારતમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે. બોલિવૂડનો કિંગ ખાન શાહરૂખ પણ આનાથી બચી શક્યો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
Embed widget