શોધખોળ કરો

Shah Rukh Khan ની Jawan એવો રેકોર્ડ બનાવ્યો જે હિંદી સિનેમામાં આજ સુધી કોઈ નથી કરી શક્યું 

બોલીવૂડ અભિનેત્તા શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. શાહરુખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

Jawan New Record: બોલીવૂડ અભિનેત્તા શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. શાહરુખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.  શાહરૂખ ખાનની 'જવાન' દુનિયાભરમાં લોકપ્રિય છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી.  7 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયેલી એટલીની આ મલ્ટી સ્ટારર ફિલ્મે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. હાલમાં પણ કિંગ ખાનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. હાલમાં જ ફિલ્મે 1100 કરોડનો આંકડો પાર કર્યો છે.

આ ફિલ્મે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની સાથે શાહરૂખની 'જવાન'એ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે વાત ફિલ્મની કમાણી વિશે નથી, પરંતુ જનતાની છે.
અહેવાલો અનુસાર, જવાન હિન્દી સિનેમાની પ્રથમ ફિલ્મ સાબિત થઈ છે જેને 3.50 કરોડ દર્શકોએ સિનેમાઘરોમાં જોઈ છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટો આંકડો છે. આ સાથે જ શાહરૂખ ખાનની જવાન હિન્દી સિનેમાની પહેલી ફિલ્મ બની છે, જેને આટલી મોટી સંખ્યામાં લોકોએ જોઈ છે.

ફિલ્મે બેન્ચમાર્ક સેટ કર્યો છે 

વિશ્વભરમાં આ ફિલ્મ 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે અને તેની કમાણી હજુ પણ ચાલુ છે. શાહરૂખ ખાનના જવાને બેન્ચમાર્ક સેટ કર્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 625.03 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાનદાર સ્ટાર કાસ્ટ

આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં શાહરૂખની સાથે નયનતારા અને વિજય સેતુપતિના પણ ખૂબ વખાણ થયા છે. આ બંને સ્ટાર્સે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. દીપિકા પાદુકોણ અને સંજય દત્તનો ખાસ કેમિયો પણ અદ્ભુત છે. આ સિવાય સાન્યા મલ્હોત્રા, પ્રિયમણિ, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લહર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા પણ ફિલ્મમાં જોરદાર એક્ટિંગ કરતા જોવા મળશે.   

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

Embed widget