શોધખોળ કરો

નવા GST સ્લેબ બાદ કેટલી સસ્તી થઈ Tata Punch? કિંમતથી લઈ ફીચર્સ જાણો તમામ જાણકારી 

ટાટા પંચ એક બજેટ-ફ્રેન્ડલી 5-સીટર કાર છે. ટાટા બજારમાં આ કારના 31 વેરિયન્ટ્સ ઓફર કરે છે. પંચની એક્સ-શોરૂમ કિંમત પહેલા ₹6 લાખને વટાવી ગઈ હતી.

Tata Punch Updated Price: ટાટા પંચ એક બજેટ-ફ્રેન્ડલી 5-સીટર કાર છે. ટાટા બજારમાં આ કારના 31 વેરિયન્ટ્સ ઓફર કરે છે. પંચની એક્સ-શોરૂમ કિંમત પહેલા ₹6 લાખને વટાવી ગઈ હતી, પરંતુ નવા GST સ્લેબની રજૂઆત સાથે તેની એક્સ-શોરૂમ કિંમત ₹5.50 લાખથી શરૂ થાય છે. GST ઘટાડા પછી પંચની શરૂઆતની કિંમતમાં ₹70,000 નો ઘટાડો જોવા મળ્યો. જેમ જેમ તમે ટોચના વેરિયન્ટ્સ તરફ આગળ વધો છો તેમ તેમ કિંમતમાં તફાવત વધતો જાય છે.

આ ટાટા પંચ વેરિયન્ટ્સ સૌથી સસ્તું બન્યું

ભારત સરકારે 22 સપ્ટેમ્બર, 2025 ના રોજ GST 2.0 લાગુ કર્યું. ત્યારથી કારની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોલ પાવરટ્રેન સાથે ટાટા પંચના ટોપ-એન્ડ વેરિયન્ટ્સની કિંમત ₹1 લાખથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. પંચનું ટોપ-એન્ડ ક્રિએટિવ +S AMT CAMO વેરિયન્ટ્સ સૌથી સસ્તું બન્યું છે. આ વેરિયન્ટ્સની કિંમત પહેલા ₹10,31,990 હતી. નવા GST સ્લેબના અમલીકરણ સાથે આ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹924,090 થઈ ગઈ છે. આ વેરિઅન્ટની કિંમતમાં ₹107,900નો ઘટાડો થયો છે.

પંચ CNGના ભાવમાં પણ ઘટાડો થયો 

ટાટા પંચ CNGના બેઝ મોડેલની એક્સ-શોરૂમ કિંમત ₹811,990 હતી, જે GST ઘટાડા પછી ₹69,100 ઘટીને ₹742,890 થઈ ગઈ છે. ટોપ-સ્પેક CNG વેરિઅન્ટની કિંમતમાં પણ ₹86,600નો ઘટાડો જોવા મળ્યો છે. ટોપ-સ્પેક પંચ CNG મોડેલ, જેની એક્સ-શોરૂમ કિંમત ₹101,6990 હતી, તે હવે બજારમાં ₹930,390 એક્સ-શોરૂમમાં ઉપલબ્ધ છે.   

ટાટા પંચ પાવર

ટાટા પંચ DynaPro  ટેકનોલોજી સાથે 1.2-લિટર એન્જિન દ્વારા સંચાલિત છે. ટાટા કારમાં આ એન્જિન 6,000 rpm પર 87.8 PS પાવર અને 3,150-3,350 rpm પર 115 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કાર મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. ટાટા પંચ વેરિઅન્ટમાંથી કોઈપણમાં સનરૂફ નથી. આ ટાટા કારને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.             

ટાટા પંચના શાનદાર ફીચર્સ 

ટાટા પંચમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા, ઓટોમેટિક હેડલેમ્પ્સ અને ક્રુઝ કંટ્રોલ છે. વધુમાં, રિવર્સ પાર્કિંગ કેમેરા, વાયરલેસ ચાર્જિંગ, પુશ-બટન સ્ટાર્ટ અને કીલેસ એન્ટ્રી તેની સુવિધામાં વધારો કરે છે. ટોપ-એન્ડ વેરિઅન્ટ્સમાં ટચ-એન્ડ-ટોગલ ઓડિયો કંટ્રોલ અને કનેક્ટેડ કાર ટેકનોલોજી પણ છે.

ટોપ સ્ટોરી

કાર પર વારંવાર ધૂળ જામી જવાથી છો પરેશાન? આ ટ્રિક્સથી સરળતાથી ચમકી જશે ગાડી
કાર પર વારંવાર ધૂળ જામી જવાથી છો પરેશાન? આ ટ્રિક્સથી સરળતાથી ચમકી જશે ગાડી
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?
Toyota Innova Hycross Facelift કે Mahindra XUV 7XO, મોટી ફેમિલી માટે કઇ છે બેસ્ટ ?

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Embed widget