શોધખોળ કરો

Shama Sikander Video: શમા સિકન્દરે  'ટિપ ટિપ બરસા પાની' ગીત પર રવીના સ્ટાઈલમાં પાણીમાં લગાવી આગ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શમા સિકંદર(shama sikander)ને કોઈ અલગ ઓળખની જરુર નથી. શમા પોતાની તસવીરો અને વિડિયોના કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં  રહે છે.

Shama Sikander Dance On Tip Tip Barsa Pani: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શમા સિકંદર(shama sikander)ને કોઈ અલગ ઓળખની જરુર નથી. શમા પોતાની તસવીરો અને વિડિયોના કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં  રહે છે. દરમિયાન, તાજેતરમાં જ શમા સિકંદરે એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, જેમાં તે હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી રવિના ટંડનના આઇકોનિક ગીત 'ટિપ ટીપ બરસા પાની' પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

શમા સિકંદર રવિના ટંડન બની

વર્ષ 1994માં આવેલી હિન્દી ફિલ્મ મોહરાનું  અભિનેત્રી રવિના ટંડનનું ટીપ ટીપ બરસા પાની ગીત  ખૂબ જ સુપરહિટ રહ્યું હતું. ચોમાસાની ઋતુમાં લોકો આ ગીત સાંભળવાનું પસંદ કરે છે. તો તે જ સમયે, ઘણા બોલિવૂડ સેલેબ્સ ફિલ્મ મોહરાના આ ગીત પર ડાન્સ વીડિયો બનાવતા જોવા મળે છે. શમા સિકંદરે તેના લેટેસ્ટ વીડિયોમાં કંઈક આવું જ કર્યું છે. હાલમાં જ શમા સિકંદરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શમા સિકંદર વરસાદમાં ટીપ ટીપ બરસા પાની ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. આટલું જ નહીં શમા સિકંદરે આ ગીતમાં રવીન ટંડનની જેમ પીળી સાડી પહેરીને આગ લગાવી છે.

શમા સિકંદરનો આ વીડિયો વાયરલ થયો છે

ટિપ ટિપ બરસા પાની સોંગ પર શમા સિકંદરનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. ચાહકોને શમાની રવિના ટંડનની સ્ટાઈલ ઘણી પસંદ આવી છે. જે અંતર્ગત તેઓ શમા સિકંદરના આ લેટેસ્ટ ડાન્સ વિડિયોને ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. આ જ કારણ છે કે શમા સિકંદરનો આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં શમા સિકંદરના આ વીડિયોના જેટલા પણ વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. કારણ કે શમા સિકંદરે તેને આ સ્ટાઇલથી 90ના દાયકાની રવિના ટંડનની યાદ અપાવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget