શોધખોળ કરો

Star Pics: ફિલ્મી એક્ટ્રેસના પ્રિન્ટેડ હૉટ ડ્રેસમાં કિલર પૉઝ, શેર કરી ફોટોશૂટની નવી તસવીરો

શરવરી વાઘે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સ્ટાઇલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ પર્પલ એન્ડ બ્લેક પ્રિન્ટેડ ડ્રેસ પહેરેલો છે,

Sharvari Wagh Pics: બૉલીવુડ એક્ટ્રેસે હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાનો જલવો બતાવતી રહે છે, આ કડીમાં શરવરી વાઘે પણ ખાસ તસવીરો શરે કરીને ફેન્સને ઘાયલ કરી દીધા છે. શરવરી વાઘે પોતાના ગ્લેમરસ અંદાજમાં તસવીરો શરે કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. ખાસ વાત છે કે, હાલમાં એક્ટ્રેસ શરવરી વાઘ વિક્કી કૌશલના ભાઇ સની કૌશલને ડેટ કરી રહી છે. શરવરી વાઘે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ બન્ટી ઔર બબલી 2માં બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જેમાં એક્ટ્રેસે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. 

શરવરી વાઘે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સ્ટાઇલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ પર્પલ એન્ડ બ્લેક પ્રિન્ટેડ ડ્રેસ પહેરેલો છે, જેમાં તે ગજબનો લૂક આપી રહી છે. શરવરી વાઘ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને અવાર નવાર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે શરવરી હંમેશા ચર્ચામાં રહે છે.

View this post on Instagram
 
A post shared by Sharvari 🐯 (@sharvari)

શરવરી વાઘને ફિલ્મ બન્ટી ઔર બબલી 2 માટે એક્ટ્રેસને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ તરીકે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. શરવરી વાઘ ભલે ફિલ્મોમાં વધુ ના દેખાઇ હોય, પરંતુ ઇન્ટરનેટ પર પોતાની તસવીરો અને વીડિયોથી હંમેશા સનસની ફેલાવતી રહે છે.

View this post on Instagram
 
A post shared by Sharvari 🐯 (@sharvari)

View this post on Instagram
 
A post shared by Sharvari 🐯 (@sharvari)

View this post on Instagram
 
A post shared by Sharvari 🐯 (@sharvari)

View this post on Instagram
 
A post shared by Sharvari 🐯 (@sharvari)

---

આ પણ વાંચો............

Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો

Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?

Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ

IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget