શોધખોળ કરો

આ બધુ કરવાની શું જરુર હતી ? રાજ કુંદ્રાને જોઈ રાડો પાડીને બોલી શિલ્પા શેટ્ટી

પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં હાલના દિવસોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા જેલમાં છે. શુક્રવારે રાજ કુંદ્રાને લઈ પોલીસ તેમના ઘરે પહોંચી હતી જ્યાં શિલ્પા શેટ્ટીની પણ પોલીસે પૂછપરછ કરી હતી.

પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં હાલના દિવસોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા જેલમાં છે. શુક્રવારે રાજ કુંદ્રાને લઈ પોલીસ તેમના ઘરે પહોંચી હતી જ્યાં શિલ્પા શેટ્ટીની પણ પોલીસે પૂછપરછ કરી હતી. રાજ કુંદ્રાને જોઈ શિલ્પા શેટ્ટીએ તેના પર રાડો પાડી હતી. 

શિલ્પાએ પતિ રાજ કુંદ્રાને જોતા જ રાડો પાડતા કહ્યું કે ''આપણી પાસે બધુ જ છે, આ બધા કામ કરવાની શું જરુર હતી?''

આ દરમિયાન પોલીસે શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ લીધુ હતું. પોલીસે એ ઘરની તપાસ કરી જ્યાં રાજ કુંદ્રા અને પત્ની શિલ્પા શેટ્ટી બાળકો સાથે રહે છે.

રિપોર્ટ્સ મુજબ આ દરમિયાન રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી વચ્ચે સામાન્ય નોક ઝોંક થઈ હતી. નિવેદન નોંધવવા દરમિયાન શિલ્પા શેટ્ટી પોલીસવાળા સામે રડવા લગી હતી.

રાજ કુંદ્રાની મુશ્ક્લીમાં વધારો થયો છે. રાજકુદ્રાની  પોલીસ કસ્ટડી 14 દિવસની વધારવામાં આવી છે.

બોલિવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસ મેન રાજુકંદ્રા વિવાદમાં ફસાયેલા છે. રાજકુંદ્રા પર અનેક ગંભીર આરોપ છે. તેમના પર અશ્ચિલ ફિલ્મ બનાવીને તેમને ઓટીટી પર રીલિઝ કરવાનો આરોપ છે. જો કે આ કેસમાં અનેક નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે.

પોર્નગ્રાફી કેસમાં રાજકુંદ્રાને રાહત નથી મળી.તેમને ફરી 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. રિમાન્ડ માટે કિલા કોર્ટમાં લાવવામાં આવેલ રાજકુદ્રાની પોલીસ કસ્ટડી સાત દિવસ વધારવા માટે પોલીસે માંગણી કરી હતી જો કે તેમને 14 દિવસની પોલીસ કસ્ટડી વધારવામાં આવી છે. આ કેસમાં તપાસ કરતા અનેક નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે.

પોલીસથી બચવા માટે રાજકુંદ્રા અનેક નવા-નવા રસ્તો શોધતો ફરતો હોવાનું સામે આવ્યું છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તે પોર્ન નહી પરંતુ ઇરોટિક મૂવિ બનાવે છે. શિલ્પાએ પણ પોલીસને આપેલા  નિવેદનમાં પતિને નિર્દોષ સાબિત કરવા પોર્ન અને ઇરોટિક વચ્ચેનો તફાવત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.ક્રાઇમ બ્રાંચે શિલ્પાની છ કલાક પૂછપરછ કરી હતી. ક્રાઇમ બ્રાંચ શિલ્પાના ફોનનું ક્લોનિંગ પણ કરવાની છે. નિવેદન આપતા સમયે પણ વચ્ચે વચ્ચે શિલ્પા શેટ્ટી રડી પડતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget