શોધખોળ કરો

સલમાનની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'એ પુરા કર્યા 30 વર્ષ, તો આ હૉટ એક્ટ્રેસ પતિ સાથે બનાવી દીધુ Tik Tok સોન્ગ, વીડિયો વાયરલ

આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે દેખાઇ રહી છે, અને સલમાન ખાન અને ભાગ્યશ્રીની હીટ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'નું ગીત 'દુનિયા માંગે અપની મુરાદે...... ' ગાઇ રહી છે

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ભલે હાલ ફિલ્મોથી દુર હોય પણ સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરીને હંમેશા ફેન્સની નજીક રહે છે. હંમેશા પોતાના ફેન્સની સાથે અવનવા વીડિયો શેર કરતી રહે છે. હવે તેને એક ખાસ વીડિયો શેર કર્યો છે, જે સલમાન ખાનની ફિલ્મ સાથે સંકળાયેલો છે. શિલ્પાએ પતિ સાથે આ એક ટિકટૉક વીડિયો બનાવ્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે દેખાઇ રહી છે, અને સલમાન ખાન અને ભાગ્યશ્રીની હીટ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'નું ગીત 'દુનિયા માંગે અપની મુરાદે...... ' ગાઇ રહી છે. સલમાનની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'એ પુરા કર્યા 30 વર્ષ, તો આ હૉટ એક્ટ્રેસ પતિ સાથે બનાવી દીધુ Tik Tok સોન્ગ, વીડિયો વાયરલ આ ટિકટૉક વીડિયોને શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યુ છે- "આશા વર્સેસ રિયાલિટી કલયુગ છે ભાઇ, જે વસ્તુની મને બિલકુલ પણ આશા ન હતી, તે છે મારા ટિકટૉક પર 1 મિલિયન ફોલોઅર થઇ જશે, અને તે પણ માત્ર એક જ દિવસમાં."
View this post on Instagram
 
Expectation VS Reality ! #Kalyug hai bhai!! ???????? What I didn’t expect is 1 million followers on #TikTok in a day ,OMG!!????????Heartfelt gratitude to all❤️???????????????? Celebrating #30yrs of #mainepyarkiya My all time favourite film.. forever???? @bhagyashree.online @beingsalmankhan @abhimanyud @shirleysetia @sabbir24x7 @sonypicturesin @sonypicsprodns . . . . . #expectaionvsreality #reel #30yearsofmainepyarkiya #Nikamma #onemillion #patipatni #happiness #love #gratitude #tiktok #sabbirkhanfilms

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

ખાસ વાત છે કે, દબંગ સલમાન ખાનની હીટ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' 29 ડિસેમ્બર, 1989ના દિવસે રિલીઝ થઇ હતી. હવે આ ફિલ્મને 30 વર્ષ પુરા થયા છે. ફિલ્મએ 3 દાયકાનો સમય વિતાવ્યાની ખુશીમાં શિલ્પાએ પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે સલમાનને ટ્રિબ્યૂટ કર્યુ છે. સલમાનની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'એ પુરા કર્યા 30 વર્ષ, તો આ હૉટ એક્ટ્રેસ પતિ સાથે બનાવી દીધુ Tik Tok સોન્ગ, વીડિયો વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget