શોધખોળ કરો

પતિ રાજ કુંદ્રારની મુશ્કેલીઓ દૂર થાય માટે શિલ્પા શેટ્ટી પહોચી વૈષ્ણદેવીના દરબારમાં, શું કહ્યું, જુઓ વીડિયો

પતિ રાજ કુંદ્રાના મુશ્કેલીઓ દૂર થાય માટે શિલ્પા શેટ્ટી વૈષ્ણદેવીના દરબારમાં પ્રાર્થના કરવા પહોચી. શિલ્પાની આ યાત્રાની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Shilpa Shetty At Vaishno Devi:પતિ રાજ કુંદ્રાના મુશ્કેલીઓ દૂર થાય માટે શિલ્પા શેટ્ટી  વૈષ્ણદેવીના દરબારમાં પ્રાર્થના કરવા પહોચી. શિલ્પાની આ યાત્રાની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પતિ રાજકુંદ્રાની જેલમાંથી મુક્તિ માટે વૈષ્ણવ દૈવાની દરબારમાં પ્રાર્થના કરવા પહોંચી છે. શિલ્પા શેટ્ટી હાલ પતિ રાજ કુંદ્રાના કારણે ખૂબ જ પરેશાન છે. આ સ્થિતિમાં શિલ્પા તેના સમગ્ર પરિવાર સાથે પ્રાર્થના કરવા માટે વૈષ્ણવ દૈવી પહોંચી છે. શિલ્પાએ આ યાત્રાની કેટલીક તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

View this post on Instagram
 
A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis)

ફેન્સને શિલ્પા શેટ્ટીનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના કટારા પહોંચ્યાંના થોડા સમય બાદ તે દર્શન માટે ઘોડા પર સવાર થઇ. તેમની સાથે પોલીસકર્મી પણ હતા. તેમણે યાત્રા દરમિયાન જય માતાદીના નારા પણ લગાવ્યાં. તેમણે સંવાદદાતાને જણાવ્યું કે, તે દર્શન કરીને ખૂબ જ પ્રસન્ન છે.  

View this post on Instagram
 
A post shared by F I L M Y G Y A N (@filmygyantelly1)

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રાએ બુધવારે જમ્મુ કાશ્મીરના કટારામાં સ્પોટ થઇ. અભિનેત્રી વૈષ્ણવ દેવીના દર્શન માટે કટારા પહોંચી હતી. આ દરમિયાન શિલ્પા ધોડા સવારી કરતા જોવા મળી. મંદિર પરિસરમાં શિલ્પા શેટ્ટીએ અન્ય ભક્તો સાથે અને મીડિયા કર્મીઓ સાથે પણ વાતચીત કરી હતી. કહવાય છે કે, તેમણે કટરામાં વૈષ્ણવ દૈવીની યાત્રા કરવા માટે 13 કિલોમીટરની પગપાળા યાત્રા કરી.

View this post on Instagram
 
A post shared by Filmy Star (@filmy.starr)

 ઉલ્લેખનિય છે કે, રાજ કુંદ્રા વિરૂદ્ધ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે મેજિસ્ટ્રેટની એક કોર્ટમાં 1,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે એપ્રિલ મહિનામાં 9 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ 19 જુલાઇએ રાજ કુંદ્રાની રાયન થોર્પની ધરપકડ કરવામાં આવી હતી. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રાએ તેમના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર વૈષ્ણવદૈવી યાત્રાની ફોટો અને વીડિયો પોસ્ટ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે.

.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Embed widget