શોધખોળ કરો

શિલ્પા શેટ્ટીએ ફિલ્મની ટિકિટ મેળવવા માટે સ્પાઇડર મેનને શીખવાડ્યો ડાન્સ, પછી શું થયુ?

‘સ્પાઈડર મેન નો વે હોમ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. ફિલ્મને લઇને ક્રેઝના કારણે બુકિંગ પણ થઇ રહ્યું નથી

નવી દિલ્હીઃ ‘સ્પાઈડર મેન નો વે હોમ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. ફિલ્મને લઇને ક્રેઝના કારણે બુકિંગ પણ થઇ રહ્યું નથી. તેમજ લોકોને ટિકિટ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિ માત્ર સામાન્ય લોકોની જ નહીં પરંતુ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ છે. બોલિવૂડની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ સ્પાઇડર મેનની ટિકિટ લેવા માટે મુશ્કેલીનો સામનો કરી રહી છે.  બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે 'સ્પાઈડર મેનઃ નો વે હોમ' માટે ટિકિટ માંગતી જોવા મળે છે.  શિલ્પા શેટ્ટીના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી સ્પાઇડરમેન ફિલ્મની એક ટિકિટ મેળવવા માટે શું શું કરે છે તે જોવા મળી રહ્યું છે.

શિલ્પાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને થોડા જ કલાકોમાં લાખો વ્યૂઝ મળ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે શિલ્પા શેટ્ટી ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ માટે ટિકિટ બુક કરતી જોવા મળે છે અને તે સ્પાઈડર મેનને મળે છે. તે ટિકિટ માટે સ્પાઈડર મેનને પૂછે છે. પણ સ્પાઇડર મેન ટિકિટ ન હોવાની વાત કરે છે. આ પછી શિલ્પા કહે છે કે હું તમને કંઈક શીખવીશ અને તમે મને ટિકિટ આપો. પહેલા, શિલ્પા સ્પાઈડર મેનને ડાન્સ શીખવે છે પરંતુ તે કરતો નથી. ત્યારબાદ અભિનેત્રી ચૂરા કે દિલ મેરા પર ડાન્સ શીખવવાનો પ્રયાસ કરે છે. અત્યાર સુધીમાં વીડિયોને 5 લાખથી વધુ લોકોએ જોયો છે. નોંધનીય છે કે ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ અંગ્રેજી સિવાય હિન્દી, તમિલ, તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget