Pics: બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસને હિન્દુ હોવાનો છે ગર્વ, પોતાના શરીર પર ચિતરાવ્યા છે ભગવાન 'શિવ' ના ટેટૂ, જાણો
એક્ટિંગ મૉડર્ન હોવાની સાથે સાથે ટ્રેડિશનલ પણ છે, બૉલીવુડમાં ભગવાન શિવની સાચી ભક્ત છે, આનો સબૂત પોતાની બૉડી પર બનેલા ધાર્મિક ટેટૂ છે
Esha Deol Tattoo Photos: બૉલીવુડ એક્ટ્રેસ ઇશા દેઓલ હવે ભલે ફિલ્મોથી દુર થઇ ગઇ છે, પરંતુ હજુ પણ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે એક્ટિવ રહે છે, અને પોતાની રૂટિન લાઇફનુ અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે તેને ખાસ તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. 'ધૂમ' એક્ટ્રેસ ઇશા દેઓલે લગ્ન બાદ લગભગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. હવે ફેમિલી અને બાળકોની સાથે જ તે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.
એક્ટિંગ મૉડર્ન હોવાની સાથે સાથે ટ્રેડિશનલ પણ છે, બૉલીવુડમાં ભગવાન શિવની સાચી ભક્ત છે, આનો સબૂત પોતાની બૉડી પર બનેલા ધાર્મિક ટેટૂ છે. ઇન્સ્ટાગ્રામ પર ઇશા દેઓલએ પોતાના ટેટૂ ફ્લૉન્ટ કર્યા છે, એક્ટ્રેસ પોતાના ખભાની એકબાજુ ગાયત્રી મંત્ર ત્રોફાવ્યો છે.
View this post on Instagram
એક્ટ્રેસ પોતાના લેફ્ટ આર્મ પર બેક સાઇડ પર ઓમ પણ ત્રોફાવ્યા છે. આ સુંદર ટેટૂને ઇશા પ્રાઇડલી શૉ કરતી રહે છે.
ઇશા બૉલીવુડની 'ડ્રીમ ગર્લ' અને સહાબહાર અભિનેત્રી હેમા માલિનીની દીકરી છે, માં ની સાથે ઇશાનું બૉન્ડિંગ ગજબનુ છે. સોશ્યલ મીડિયા પર ઇશા માં માટે જબરદસ્ત પ્રેમ લૂંટાવે છે.
View this post on Instagram
બૉલીવુડમાં ફ્લૉપ કેરિયર બાદ ઇશા દેઓલે બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કરી લીધા હતા, અને ફિલ્મનોને ગુડ બાય કહી દીધુ છે. પરંતુ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અવતારથી જબરદસ્ત વાપસી કરી છે, સોશ્યલ મીડિયા પર ઇશા પોતાની સ્ટાઇલિશ લૂક્સમાં તસવીરો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram