શોધખોળ કરો

Samantha- Naga Divorce: એકટ્રેસ સમંથાના ડિવોર્સના સમાચાર સાંભળીને એક્સ બોયફ્રેન્ડે આપ્યુ ચોંકાવનારૂં નિવેદન, જાણો શું આપી પ્રતિક્રિયા

તાજેતરમાં જ સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય (Naga Chaitanya ) એ તેમની પત્ની એક્ટ્રેસ સામંથાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સામંથા(Samantha Ruth Prabhu) એ આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે.

Samantha- Naga Divorce: તાજેતરમાં જ સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય (Naga Chaitanya ) એ તેમની પત્ની એક્ટ્રેસ સામંથાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સામંથા(Samantha Ruth Prabhu) એ આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર્સમાં સામેલ સિદ્ધાર્થ (Siddharth) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કેટલીક વખતે તેના ટવિટ ચર્ચાનો વિષય બની જાય છે. એક વખત ફરી તેમનું ટિવટ ચર્ચાનો વિષય બન્યું છે. ઉલ્લેખનિય છે કે, સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય (Naga Chaitanya ) એ તેમની પત્ની એક્ટ્રેસ સામંથાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સામંથા(Samantha Ruth Prabhu) એ આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. બંનેના સંબંધમાં તણાવની ખબર બહુ લાંબા સમયથી ચર્ચાંમાં હતી.

સિદ્ધાર્થે કર્યું ટવિટ

બંનેએ ડિવોર્સ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા તેના થોડા જ કલાકમાં એક્ટર સિદ્ધાર્થ તેની પર પ્રતિક્રિયા આપતા ટવિટ કર્યું છે. તેમણે લખ્યું કે, “ મેં મારા શિક્ષક પાસે બાળપણમાં એક બાબત સીખી હતી કે, છેતરપિંડી કરનાર દગો કરનાર  લોકો ક્યારેય ખુશ નથી રહી શકતા, આપે શું શીખ્યું”

યુઝર્સે આપી સિદ્ધાર્થને સલાહ

સિદ્ધાર્થના આ ટવિટને ફેન્સે તલાકની ખબર સાથે લિંક કરતા પ્રતિક્રિયા આપી કે, કે આવું ટવિટ અત્યારે કરવાની શું જરૂર હતી. જાતને અરીસા સામે ઉભા રાખીને ખુદને જ આ સવાલ કરો, એક યુઝરે લખ્યું કે, પોતાના કામથી કામ રાખો, તો એક યુઝરે લખ્યું કે, આ ટવિટનો સંબંધ તલાકની ખબર સાથે છે કે નહીં તે જાણવું જોઇએ.

અવોર્ડ ફંકશનમાં સિદ્ધાર્થે કર્યું હતું પર્ફોમ

સામંથા અને સિદ્ધાર્થના કનેકશનની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા આ બંને લવ કપલ હતા. એક સમયે બંને એકબીજાને ડેટ કરતા હતા. આ સમય દરમિયાન સિદ્ધાર્થે એક શોમાં અનેક સોન્ગ પર પર્ફોમ કર્યું હતું અને સામંથા દર્શકોમાં બેસી બ્લશ કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો

Cruise Party: અભિનેતાના પુત્રએ કહ્યું, મને VIP ગેસ્ટ તરીકે બોલાવાયો હતો, NCBને ગેસ્ટના રૂમમાંથી મળ્યા પેપર રોલ

Gujarat Corona Cases: ગુજરાતમાં એક્ટિવ કેસ દોઢ મહિનાની ટોચે, જાણો કેટલા મહિના બાદ નોંધાયા સૌથી વધુ કેસ

Naga-Samantha Divorce: આ સુપરસ્ટારે હોટ એક્ટ્રેસ પત્નિને ડિવોર્સ આપવા માટે કરી 200 કરોડની ઓફર, પત્નિએ કેમ ઠુકરાવી ઓફર ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget