શોધખોળ કરો

Singham Again Vs Bhool Bhulaiyaa 3: અજય દેવગન અને કાર્તિક આર્યનની થશે મજેદાર ટક્કર, ટી-સિરીઝે કરી છે આ માંગ

Singham Again Vs Bhool Bhulaiyaa 3: સિંઘમ અગેન અને ભૂલ ભૂલૈયા 3, 1 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ક્લેશને કારણે મેકર્સ અલગ અલગ પ્લાન બનાવી રહ્યા છે.

Singham Again Vs Bhool Bhulaiyaa 3: દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં ધમાકો થવા જઈ રહ્યો છે. એક સાથે બે મોટી અને શાનદાર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. એક કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 અને બીજી અજય દેવગનની સિંઘમ અગેઈન. બંને ફિલ્મોને લઈને ઘણી ચર્ચા છે. ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેઇનના નિર્માતાઓ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરવા માટે કમર કસી રહ્યા છે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ટક્કર આપવા માટે તૈયાર છે. આ દરમિયાન, 'ભૂલ ભુલૈયા 3'નું નિર્માણ કરતી ટી-સિરીઝે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાનો સંપર્ક કર્યો છે.                          

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રોહિત શેટ્ટી અને સિંઘમ અગેઈનના નિર્માતાઓએ ભારતની સૌથી મોટી થિયેટર ચેઈન પીવીઆર આઈનોક્સને તેમની ફિલ્મ માટે 60% શો ફાળવવા માટે રાજી કર્યા છે. વધુમાં, કેટલાક સિંગલ સ્ક્રીન થિયેટરોને તમામ શો સિંઘમ અગેઇનને સમર્પિત કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે બે મોટી ફિલ્મો ટકરાય છે, ત્યારે નિર્માતાઓ વિતરકોને સમજાવવામાં વ્યસ્ત હોય છે.                         

ટી-સિરીઝે ફરિયાદ કરી હતી
ભૂષણ કુમારની ટી-સીરીઝે સ્ક્રીન ફાળવણી વિવાદમાં હસ્તક્ષેપ કરવા માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)નો સંપર્ક કર્યો છે. પ્રોડક્શન હાઉસ ભારતમાં મુખ્ય થિયેટરોમાં 50-50 સ્ક્રીન શેરિંગની માંગ કરી રહ્યું છે. CCI એક નિયમનકારી સંસ્થા છે જે સ્વસ્થ સ્પર્ધા દ્વારા આર્થિક વૃદ્ધિ અને ગ્રાહક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર છે.                

ભૂલ ભુલૈયા 3 એક હોરર કોમેડી ફિલ્મ છે જેમાં કાર્તિક આર્યન રૂહ બાબાના રોલમાં જોવા મળશે અને વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મંજુલિકાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે. સિંઘમ અગેઇનની વાત કરીએ તો અજય દેવગનની સાથે કરીના કપૂર, રણવીર સિંહ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ સહિતના ઘણા કલાકારો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.           

આ પણ વાંચો : Nushrratt Bharuccha Pics: નવા ફોટોશૂટમાં નુસરત ભરુચાનો જોવા મળ્યો હટકે અંદાજ, બોલ્ડ અંદાજ પર ફેન્સ થયા ફિદા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Embed widget