શોધખોળ કરો

Nushrratt Bharuccha Pics: નવા ફોટોશૂટમાં નુસરત ભરુચાનો જોવા મળ્યો હટકે અંદાજ, બોલ્ડ અંદાજ પર ફેન્સ થયા ફિદા

Nushrratt Bharuccha Photo: નુસરત ભરૂચાએ તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી. નુસરતની આ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે

નુસરત ભરૂચા

1/6
બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. અભિનેત્રીએ ન માત્ર તેના ઉત્તમ અભિનયથી માત્ર દર્શકોને પ્રભાવિત કર્યા છે, પરંતુ તેની હોટનેસથી તેના ચાહકોના હૃદયની ધડકન પણ વધારી દીધી છે.

2/6
તાજેતરમાં, તેણે તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને તેના ચાહકો પાણી પાણી થઈ ગયા છે.  તે તસવીરોમાં નુસરત ભરૂચાએ તેનો ખૂબ જ કિલર લુક બતાવ્યો છે.

3/6
બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાએ ટૂંકા ગાળામાં જ પોતાના અદભૂત અભિનયથી વિશ્વભરના દર્શકોનું દિલ જીતી લીધું છે.બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા માત્ર એક મહાન અભિનેત્રી જ નથી પણ એક મહાન ફેશનિસ્ટા પણ છે.

4/6
નુસરત ભરૂચાની ફેશન સેન્સ અદભૂત છે. બોલિવૂડ અભિનેત્રી  તેના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નુસરતની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.

5/6
તેમની દરેક તસવીર પર લાખોથી વધુ લાઈક્સ અને કોમેન્ટ આવે છે. આ દરમિયાન અભિનેત્રી નુસરત ભરૂચાએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે  બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ લેટેસ્ટ લૂક જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે.

6/6
નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે. તેથી જ ફેન્સ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે. આ સિવાય નુસરત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
Zomato Swiggy Update: તહેવારની સીઝનમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થયું, Zomato અને Swiggy એ પ્લેટફોર્મ ફી વધારી
Zomato અને Swiggy એ પ્લેટફોર્મ ફી વધારી
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ

"આ સોસાયટીમાં મુસ્લિમો ક્યારથી આવવા લાગ્યા?" ઉર્દુ શિક્ષક પાસે જય શ્રીરામ બોલાવવાનો પ્રયાસ, વિરોધ કરતાં લિફ્ટમાંથી ધક્કો મારી દીધો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કોંગ્રેસ કકળાટ, ઠાકરસીના વ્યંગAmbalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp AsmitaVav Bypoll Election: કોંગ્રેસના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર, ગેનીબેન સાથે છે આ કનેક્શનAhmedabad-Mumbai Bullet Train :અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
Zomato Swiggy Update: તહેવારની સીઝનમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થયું, Zomato અને Swiggy એ પ્લેટફોર્મ ફી વધારી
Zomato અને Swiggy એ પ્લેટફોર્મ ફી વધારી
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
"આ સોસાયટીમાં મુસ્લિમો ક્યારથી આવવા લાગ્યા?" ઉર્દુ શિક્ષક પાસે જય શ્રીરામ બોલાવવાનો પ્રયાસ, વિરોધ કરતાં લિફ્ટમાંથી ધક્કો મારી દીધો
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે

લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય

જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો

IND vs NZ: વોશિંગ્ટનના વાવાઝોડા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઘૂટણીયે, પ્રથમ ઈનિંગમાં 259 રનમાં ઓલઆઉટ,સુંદરની 7 વિકેટ

Embed widget