શોધખોળ કરો

Sonali Bendre નો ખુલાસો, એ સમયે નિર્દેશકો ઉપર અંડરવર્લ્ડનું પ્રેશર રહેતું

એક સમય એવો હતો જ્યારે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અંડરવર્લ્ડનો દબદબો હતો. ફિલ્મોમાં અંડરવર્લ્ડના પૈસાનો ઉપયોગ થતો હતો.

Sonali Bendre On Underworld : એક સમય એવો હતો જ્યારે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અંડરવર્લ્ડનો દબદબો હતો. ફિલ્મોમાં અંડરવર્લ્ડના પૈસાનો ઉપયોગ થતો હતો. નિર્માતાઓ, દિગ્દર્શકોથી લઈને કલાકારો સુધી, બધાએ અંડરવર્લ્ડના દબાણમાં કામ કર્યું, જો કે સમય બદલાયો તેમ આ કાળો પડછાયો પણ ઈન્ડસ્ટ્રીથી દૂર થતો ગયો. તે સમયે કેટલાક કલાકારોએ પણ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો, જ્યારે આજે આટલા વર્ષો પછી બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ આ અંગે ખુલીને વાત કરી છે.

સોનાલી તાજેતરમાં The Ranveer Show podcastમાં પહોંચી હતી જ્યાં અભિનેત્રીએ સ્વીકાર્યું હતું કે 90ના દાયકામાં અંડરવર્લ્ડનું નિર્દેશકો પર દબાણ હતું, જેના કારણે અભિનેત્રીને ઘણી ફિલ્મો માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે, નિર્દેશક સ્પષ્ટપણે બોલતા હતા અને કહેતા હતા કે તે કંઈ કરી શકે તેમ નથી.

અભિનેત્રીએ કહ્યું, 'ઘણી જગ્યાએથી ફિલ્મોમાં પૈસાનું રોકાણ કરવામાં આવી રહ્યું હતું. ગેરકાયદેસર રીતે પૈસા આવતા હતા, દેખીતી રીતે બેંકો તમને આટલા પૈસા નહીં આપે, તેમની પણ એક મર્યાદા હતી. જ્યાં સુધી મને લાગે છે કે જ્યાં સુધી મને લાગ્યું કે કંઈક ખોટું છે, હું બહાનું બનાવતી હતી કે હું સાઉથની ફિલ્મનું શૂટિંગ કરું છું, હું તે નહી કરી શકું. 

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેણે હંમેશા પોતાને તેનાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો અને આમાં તેના બોયફ્રેન્ડ ગોલ્ડી બહલે ઘણી મદદ કરી. સોનાલીએ કહ્યું, 'ગોલ્ડીને સારી અને ખરાબ ફિલ્મ ફાઇનાન્સર્સની સારી સમજ હતી. કારણ કે તેનો પરિવાર આ વ્યવસાય સાથે જોડાયેલો હતો.

સોનાલીએ એ પણ ખુલાસો કર્યો કે અંડરવર્લ્ડના દબાણને કારણે તેના હાથમાંથી ઘણા રોલ છીનવાઈ ગયા. અભિનેત્રીએ કહ્યું, 'ક્યારેક એવું બનતું હતું કે જે રોલ મારે કરવાના હતા તેને બાદમાં કોઈ બીજાને સાઈન કરવામાં  આવતા હતા. કારણ કે નિર્માતાઓને ક્યાંકથી કોલ આવતા હતા. તે સમયે ડાયરેક્ટર અને કો-એક્ટર તમને ફોન કરીને કહેતા હતા કે અમે સમજીએ છીએ, પરંતુ અમારા પર દબાણ છે, અમે કંઈ કરી શકતા નથી. તમને જણાવી દઈએ કે સોનાલી બેન્દ્રે હાલમાં જ રિલીઝ થયેલી સીરિઝ The Broken Newsમાં જોવા મળી હતી.

સોનાલીએ એ પણ ખુલાસો કર્યો કે અંડરવર્લ્ડના દબાણને કારણે તેના હાથમાંથી ઘણા રોલ છીનવાઈ ગયા.  અભિનેત્રીએ કહ્યું, 'એવો સમય હતો જ્યારે મારે રોલ  કરવાનો હોય અને બાદમાં કોઈ અન્યને આ રોલ સોંપી દેવામાં આવતો.  કારણ કે નિર્માતાઓને ક્યાંકથી કોલ આવતા હતા. તે સમયે ડાયરેક્ટર અને કો-એક્ટર તમને ફોન કરીને કહેતા હતા કે અમારા પર દબાણ છે, અમે કંઈ કરી શકતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget