શોધખોળ કરો

વિદેશોમાં ફરી એક વાર છવાઈ રાજામૌલની ફિલ્મ 'RRR', ગોલ્ડ ગ્લોબ એવોર્ડ 2023 માં મળ્યા બે નોમિનેશન

બાહુબલી ફેમ સાઉથ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ જોરદાર  સફળતા મળી છે.

RRR Nomination In Golden Globe Award 2023: બાહુબલી ફેમ સાઉથ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ જોરદાર  સફળતા મળી છે. રામચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ આરઆરઆરને હવે ઇન્ટરનેશનલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડની બે અલગ-અલગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું

સાઉથની ફિલ્મોએ દેશમાં જ નહીં વિદેશની ધરતી પર પણ ધૂમ મચાવી છે. ટ્રિપલ આરમાં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રિલીઝ પછી, RRR વિદેશી બજારોમાં જમાવટ કરી રહી છે. આ ફિલ્મને હવે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2022માં તેના નામે બે નોમિનેશન મળ્યા છે. આ ફિલ્મને બે કેટેગરીમાં બેસ્ટ નોન-અંગ્રેજી ભાષાની ફિલ્મ માટે અને ફિલ્મના ગીત 'નાતુ-નાતુ'ને બેસ્ટ ઓરિજિનલ ગીત માટે નામાંકિત કરવામાં આવી છે.

RRR પ્રથમ ભારતીય ફિલ્મ બની

અગાઉ પણ આ ફિલ્મને ઓસ્કારમાં મોકલવાની માંગ ઉઠી હતી, જો કે તે એવોર્ડ ફંક્શનમાં ઓફિશિયલ એન્ટ્રીના કારણે આ ફિલ્મ પાછળ રહી ગઈ હતી. ઉપરાંત, દિગ્દર્શક એસએસ રાજામૌલીને તાજેતરમાં આ ફિલ્મ માટે ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલનો શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. ત્યારથી, સોશિયલ મીડિયા પર દર્શકો ફિલ્મને ફરી એકવાર થિયેટરમાં રજૂ કરવાની સતત માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 'RRR' એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેણે ઈન્ટરનેશનલ એવોર્ડ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

આ ફિલ્મે વર્લ્ડ વાઈડ આટલો બિઝનેસ કર્યો હતો

RRR ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે, સાઉથની આ ફિલ્મની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. જાપાનમાં ફિલ્મની રિલીઝ સમયે, મુખ્ય કલાકારો જુનિયર એનટીઆર અને રામ ચરણ પોતે પ્રમોશન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ તેમના ચાહકોને પણ મળ્યા હતા. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ ઉપરાંત અભિનેત્રી શ્રિયા સરન અને અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. RRR એ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર એક હજાર કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મનું હિન્દી વર્ઝન 20 મેના રોજ Netflix પર પ્રીમિયર થયું અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ વર્લ્ડવાઈડ હિટ બની ગઈ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.