શોધખોળ કરો

સાઉથ સુપરસ્ટાર Ram Charan 11 વર્ષ બાદ બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરીને જન્મ

Ram Charan Upasana Welcome Baby Girl: રામ ચરણ લગ્નના 11 વર્ષ બાદ પિતા બન્યો છે. તેમની પત્ની ઉપાસનાએ હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે.

Ram Charan and Wife Upasana Welcome to Their First Child Baby Girl:  સાઉથના સુપરસ્ટાર રામ ચરણ જે દિવસની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. રામ ચરણ આજે એટલે કે 20 જૂને એક પુત્રીના પિતા બન્યા છે. લાંબા સમયથી ચિરંજીવી પરિવાર આ ખાસ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો, તે પૂર્ણ થતા જ ખુશીની લહેર ફેલાઈ ગઈ. ચિરંજીવી પરિવાર આ ખાસ મહેમાનના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો.

Instagram પર આ પોસ્ટ જુઓ
 
Viral Bhayani (@viralbhayani) દ્વારા શેર કરેલ એક પોસ્ટ

ઉપાસના 10 વર્ષ બાદ માતા બની હતી

ઘણા સમયથી ઉપાસનાની પ્રેગ્નન્સી વિશે ચર્ચાઓ ચાલી રહી હતી. રામ ચરણની પત્ની ઉપાસનાએ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે વધી ગયો. તાજેતરમાં રામ ચરણ અને ઉપાસનાએ તેમના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી. રામ ચરણ અને ઉપાસના 14 જૂન 2012ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે આ દંપતીના ઘરમાં કિલકારીઓ ગુંજી ઉઠી છે. ઉપાસનાએ હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે.

Instagram પર આ પોસ્ટ જુઓ
 
Viral Bhayani (@viralbhayani) દ્વારા શેર કરેલ એક પોસ્ટ

ચિરંજીવી દાદા બન્યા

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી હવે દાદા અને પત્ની સુરેખા દાદી બની ગયા છે. આ સમાચાર આવ્યા બાદ રામ ચરણ અને ઉપાસનાના આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. રામ ચરણના ચાહકો પણ બાળકીની પ્રથમ ઝલક મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ડિસેમ્બર 2022માં કપલે બધાને આ ખુશખબર આપી હતી. ત્યારથી ફેન્સ દ્વારા કપલની દરેક અપડેટ જોવામાં આવી રહી છે. હવે આટલા લાંબા સમય પછી બંનેના ઘરે આવેલી ખુશીના કારણે માત્ર તેમના પરિવારમાં જ નહીં પરંતુ ચાહકોમાં પણ ખુશીનો માહોલ છે.

રામ ચરણ વર્કફ્રન્ટ

'RRR'એ રામ ચરણને વિશ્વ સ્તરે જબરદસ્ત ઓળખ અપાવી છે. આગામી દિવસોમાં રામ ચરણ તમિલ-તેલુગુ દ્વિભાષી 'ગેમ ચેન્જર'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી પણ કામ કરી રહી છે. આ સિવાય અભિનેતા પાસે દિગ્દર્શક બૂચી બાબુ સનાની એક અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Embed widget