શોધખોળ કરો

Stree 2 : ફિલ્મ 'સ્ત્રી-2'માં શ્રદ્ધા કપૂર આ રોલમાં મચાવશે હાહાકાર

શ્રદ્ધા અને રાજકુમારે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે, જેમાં લખ્યું છે- ઓ સ્ત્રી રક્ષા કરના. માથા કપાયેલાનો આતંક. આ સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વાગી રહ્યું છે.

Stree 2 First Look:  બોલિવૂડની સુપર હિટ નિવડેલી ફિલ્મ સ્ત્રી બાદ હવે તેના બીજા ભાગ સ્ત્રી-2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનિત્ર હશે. સ્ત્રી-2 ફિલ્મનો ફર્સ્ટ લુક મંગળવારે શેર કરવામાં આવ્યો છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2018માં આવ્યો હતો, જે લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. લોકો તેના ભાગ 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મના નિર્માતાઓએ હવે ચાહકોની આતુરતાનો અંત આણ્યો છે.

શ્રદ્ધા અને રાજકુમારે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે, જેમાં લખ્યું છે- ઓ સ્ત્રી રક્ષા કરના. માથા કપાયેલાનો આતંક. આ સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વાગી રહ્યું છે. આ સાથે શ્રદ્ધાએ કેપ્શનમાં લખ્યું- ચંદેરીમાં ફરી એકવાર આતંક ફેલાયો. સ્ત્રી 2નું શૂટિંગ શરૂ થયું. તે ઓગસ્ટ, 2024ના રોજ આવી રહી છે.

ચાહકોએ શું કહ્યું? 

શ્રદ્ધાની પોસ્ટ પર ફેન્સની અલગ-અલગ કોમેન્ટ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું- ઓ સ્ત્રી 2023મેં હિ આના. અન્ય યુઝરે લખ્યું- ઓ શ્રદ્ધા જલ્દી આના, સ્ત્રી 2 લઈને. કેટલાક અન્ય વપરાશકર્તાઓની ટિપ્પણીઓ જુઓ...

View this post on Instagram
 
A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

સ્ટ્રી 2 ની સ્ટાર કાસ્ટ

સ્ત્રી 2 નું નિર્માણ Jio સ્ટુડિયો અને Maddock Filmsના દિનેશ વિજન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમર કૌશિક તેનું નિર્દેશન કરી રહ્યા છે. પહેલા ભાગની જેમ આમાં પણ રાજકુમાર અને શ્રદ્ધા સિવાય પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી જોવા મળશે.

થોડા દિવસો પહેલા રાજકુમારે તેના ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા સાથેની એક તસવીર શેર કરી હતી. જેમાં બંનેએ હોઠ પર આંગળીઓ રાખીને ઉભેલા દેખાઈ રહ્યાં છે. રાજકુમારે પોતાની તસવીર સાથે લખ્યું- "કબ હોગા જબ મિલેંગે સ્ત્રી અને પુરૂષ?" આ તસવીરમાં રાજકુમાર બ્લેક શર્ટમાં હતો અને હોઠ પર આંગળી રાખી હતી. જ્યારે શ્રદ્ધા ગુલાબી બાંધણી સૂટમાં જોવા મળી હતી. તસવીરમાં તેનો દુપટ્ટો દેખાઈ રહ્યો છે. તેણે બહુ ઓછો મેકઅપ કર્યો છે. ઉપરાંત, કાળી બિંદી તેના પર ખૂબ સરસ લાગે છે.

View this post on Instagram
 
A post shared by RajKummar Rao (@rajkummar_rao)

ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રીનો પહેલો ભાગ ખુબ જ હિટ રહ્યો હતો. જેમાં શ્રદ્ધા કપૂર પ્રેતાત્માના રોલમાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી ટંકશાળ પાડી હતી. 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Embed widget