શોધખોળ કરો

બીજેપીના કયા મોટા નેતાએ આરોપ લગાવ્યો કે મરતા પહેલા સુશાંતના પગ કોઇએ ભાંગી નાંખ્યા હતા, જાણો વિગતે

સુશાંત સિંહ મામલે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટમાં ફરી એકવાર શંકા વ્યક્ત કરી છે. પોતાના ટ્વીટમાં સુબ્રમણ્યમ સ્વામીએ પાંચ ડૉક્ટરો પર પણ સવાલો ઉઠાવ્યા છે, જેમને સુશાંતના મૃતદેહનુ પૉસ્ટમોર્ટમ કર્યુ હતુ

નવી દિલ્હીઃ સુશાંત કેસમાં રોજ નવા નવા ખુલાસા અને દાવાઓ સામે આવી રહ્યા છે. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે જે એમ્બ્યૂલન્સ કર્મચારીઓએ સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહને તેના ઘરેથી હૉસ્પીટલ સુધી પહોંચાડ્યો હતો, તેમના અનુસાર દિવંગત અભિનેતાના પગ ઘૂંટણથી નીચેથી વળેલા હતા, જેમ કે તુટી ગયા હોય. સુશાંત સિંહ મામલે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટમાં ફરી એકવાર શંકા વ્યક્ત કરી છે. પોતાના ટ્વીટમાં સુબ્રમણ્યમ સ્વામીએ પાંચ ડૉક્ટરો પર પણ સવાલો ઉઠાવ્યા છે, જેમને સુશાંતના મૃતદેહનુ પૉસ્ટમોર્ટમ કર્યુ હતુ. બીજેપીના કયા મોટા નેતાએ આરોપ લગાવ્યો કે મરતા પહેલા સુશાંતના પગ કોઇએ ભાંગી નાંખ્યા હતા, જાણો વિગતે સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે ટ્વીટ કર્યુ, સીબીઆઇએ કપૂર હૉસ્પીટલના તે પાંચ ડૉક્ટરોની પણ પુછપરછ કરવી જોઇએ, જેમને સુશાંતના મૃતદેહનુ પૉસ્ટમોર્ટમ કર્યુ હતુ. સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ દેહને હૉસ્પીટલમાં લઇ જનારા એમ્બ્યૂલન્સ કર્મચારીઓ અનુસાર, સુશાંતના પગ ઘૂંટણથી નીચેના ભાગે વળેલા હતા (જેમ કે તુટી ગયા હોય). કેસ સમજાય એવો નથી.
સુબ્રમણ્યમ સ્વામીના આ ટ્વીટથી ફરીથી સુશાંતના મૃતદેહ અને પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલો ઉઠ્યા છે. સ્વામી ટ્વીટ બાદ સોશ્યલ મીડિયા પર ફરી એકવાર આ મુદ્દો ચ્રચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે સુશાંત કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી ચૂકી છે. સીબીઆઇએ રિયા સહિત છ લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી દીધી છે. જ્યારે બીજી બાજુ ઇડી પૈસાના ગોટાળાને લઇને રિયા સહિતના લોકોની પુછપરછ કરી રહી છે. બીજેપીના કયા મોટા નેતાએ આરોપ લગાવ્યો કે મરતા પહેલા સુશાંતના પગ કોઇએ ભાંગી નાંખ્યા હતા, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ

Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની

Embed widget