શોધખોળ કરો
Advertisement
IPLમાં શાહરૂખના પરિવાર સાથે સતત જોવા મળતી આ ગ્લેમરસ છોકરી કોણ છે?
વાયરલ થયેલી તસવીરમાં સુહાના ખાન નવરાત્રીના પહેલા દિવસે પોતાની કઝિન આલિયા છીબા સાથે દેખાઇ હતી, આ તસવીર મીડનાઇટની છે, અને તસવીરમાં તે ગ્રે આઉટફીટમાં છે
નવી દિલ્હીઃ શાહરૂખ ખાન અને તેની ફેમિલી અત્યારે આઇપીએલમાં પોતાની ફ્રેન્ચાઇઝી કોલકત્તા નાઇટ રાઇડર્સને ચિયર કરવા યુએઇમાં સ્ટેડિયમમાં અવારનવાર દેખાઇ રહી છે. શાહરૂખની દીકરી સુહાના ખાન હાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, તેની તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યાં છે. તેને નવરાત્રીની શરૂઆતમાં જ એક તસવીર શેર કરી હતી, જેમાં તે બીજી એક ગ્લેમરસ છોકરી સાથે દેખાઇ હતી, જે ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો.
વાયરલ થયેલી તસવીરમાં સુહાના ખાન નવરાત્રીના પહેલા દિવસે પોતાની કઝિન આલિયા છીબા સાથે દેખાઇ હતી, આ તસવીર મીડનાઇટની છે, અને તસવીરમાં તે ગ્રે આઉટફીટમાં છે.
ખાસ વાત છે કે સુહાના પોતાની કઝિન આલિયા છીબા સાથે અવાર નવાર સ્પૉટ થતી રહે છે. તસવીરમાં આલિયા છીબાએ ઝેબ્રા પ્રિન્ટ કરેલો ડ્રેસ પહેરેલો છે, અને સુહાના ખાન ગ્રે ડ્રેસમાં દેખાઇ રહી છે. બન્ને ફોન સામે જોઇ રહ્યા છે, આલિયાએ નાનુ નેકલેસ પહેરેલુ છે, અને સુહાના સ્માઇલ આપી રહી છે.
સુહાના ખાન સુપરસ્ટાર શાહરૂખાનની દીકરી છે, અને ન્યૂયોર્ક કૉલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે, જોકે હાલ લૉકડાઉનના કારણે હાલ મુંબઇ આવી છે. હવે તે ટુંકસમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ પણ કરવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement