શોધખોળ કરો

ડ્રગ્સ લે-વેચ મામલે કયા ખેલાડીનુ નામ બહાર આવ્યુ, રિયા સાથે વૉટ્સએપમાં શુ કરી હતી વાત, જાણો વિગતે

ઋષભ ઠક્કર નેશનલ લેવલ બિલિયર્ડ્સ અને સ્નૂકરનો ખેલાડી છે, ઋષભનુ નામ બહાર આવતા ઇડીએ મંગળવારે તેની સાથે 8 કલાકની પુછપરછ કરી હતી, રિપોર્ટ છે કે, ખેલાડી ઋષભ રિયા સાથે વૉટ્સએપના એક ગ્રૃપમાં ડ્રગ્સ ખરીદવાની વાત કરી રહ્યો હતો

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયાનો ડ્રગ્સ એન્ગલ નીકળતા હવે ઇડી અને સીબીઆઇ સાથે એનસીબી આ મામલે તપાસ કરી રહી છે. રિયાની વૉટ્સએપને રિટ્રીવ કર્યા બાદ કેટલાક લોકોના નામ બહાર આવ્યા છે, જેનુ ડ્રગ્સ ડિલીંગ માટે રિયા સાથે કનેક્શન હોવાનુ મનાય છે. આ મામલામાં હવે નેશનલ લેવલ પ્લેયર ઋષભ ઠક્કરનુ નામ પણ સામે આવ્યુ છે. ઋષભ ઠક્કર નેશનલ લેવલ બિલિયર્ડ્સ અને સ્નૂકરનો ખેલાડી છે, ઋષભનુ નામ બહાર આવતા ઇડીએ મંગળવારે તેની સાથે 8 કલાકની પુછપરછ કરી હતી, રિપોર્ટ છે કે, ખેલાડી ઋષભ રિયા સાથે વૉટ્સએપના એક ગ્રૃપમાં ડ્રગ્સ ખરીદવાની વાત કરી રહ્યો હતો. ખરેખરમાં, રિયા ચક્રવર્તીએ ઉદેપુરમાં યોજાનારા લગ્નના ફંક્શનને એટેન્ડ કરવા માટે કોઇ વૉટ્સએપ ગ્રૃપ જોઇન કર્યુ હતુ. જ્યાં એક ઋષભ ઠક્કર કોઇની સાથે ડ્રગ્સ ખરીદવાની વાત કરી રહ્યો હતો. આમાં રિયા પણ સામેલ હતી. આ કારણે ઇડીએ ડ્રગ્સ અને ફાઇનાન્સિયલ આ બે એન્ગલથી ઋષભને બોલાવીને આઠ કલાકની પુછપરછ કરી હતી. જોકે, પુછપરછ દરમિયાન નેશલ ખેલાડી ઋષભે ડ્રગ્સની લે-વેચના આરોપોને નકારી દીધા હતા. સુત્રો અનુસાર, ઋષભ ઠક્કરના કૉન્ટેક્ટમાં કેટલાક બીજા લોકો પણ તપાસના દાયરામાં છે. ઋષભને પુછપરછ માટે ફરીથી પણ બોલાવવામાં આવી શકે છે. વળી, ડ્રગ્સ મામલે ગૌરવ આર્યા ઇડીની સામે પહેલાથી જ હાજર થઇ ચૂક્યો છે.

ટોપ સ્ટોરી

'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી

'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત

Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા

તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન

PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર

India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ

આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ

Embed widget