શોધખોળ કરો

સુશાંત મૃત્યુ કેસઃ બૉલીવુડની આ એક્ટ્રેસે કર્યુ સુશાંતના પિતાનુ સમર્થન, બોલી- આ છે મુંબઇ પોલીસનુ ગુંડારાજ

આ મામલે બન્ને રાજ્યોની પોલીસ આમને સામને આવી ગઇ છે. બૉલીવુડ એક્ટ્રેસ કંગન રનૌતે હવે આ મામલે મુંબઇ પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે

મુંબઇઃ સુશાંત આત્મહત્યા કેસ બે રાજ્યોની પોલીસ વચ્ચે ઘર્ષણનુ કેન્દ્ર બની ગયો છે. મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ આ કેસની તપાસમાં આમને સામને આવી ગઇ છે. મુંબઇમાં બિહારની પટના પોલીસની એક ટીમ તપાસ માટે આવી હતી, બાદમાં તેમને તપાસમાં સહયોગ કરવા માટે પટના એસપી મુંબઇ પહોંચ્યા, અને એસપી વિનય તિવારીને મુંબઇમાં જબરદસ્તીથી ક્વૉરન્ટાઇન કરી લેવામાં આવ્યા હતા. આ મામલે બન્ને રાજ્યોની પોલીસ આમને સામને આવી ગઇ છે. બૉલીવુડ એક્ટ્રેસ કંગન રનૌતે હવે આ મામલે મુંબઇ પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસની જવાબદારી બિહાર પોલીસના મહાનિદેશક ગુપ્તેશ્વર પાંડે દ્વારા આઇપીએસ અધિકારી વિનય તિવારીનો સોંપવામાં આવ્યો હતો. રવિવારે બપોરે તેમને બીએમસીએ જબરદસ્તી પકડીને ક્વારન્ટાઇન કરી દીધા હતા. સુશાંત મૃત્યુ કેસઃ બૉલીવુડની આ એક્ટ્રેસે કર્યુ સુશાંતના પિતાનુ સમર્થન, બોલી- આ છે મુંબઇ પોલીસનુ ગુંડારાજ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કંગના રનૌતની ડિજીટલ ટીમે ટ્વીટ કર્યુ- આ શું છે? ગુંડારાજ? અમે વડાપ્રધાન કાર્યાલયને બતાવવા માંગીએ છીએ કે જો સુશાંત સિંહ રાજપૂતને મારનારો અપરાધી ના પકડાઇ જાય તો મુંબઇમાં બહારથી આવનાર કોઇપણ વ્યક્તિ સુરક્ષિત નહીં રહે. અપરાધી વધુને વધુ તાકાતવાળા થઇ રહ્યાં છે, કૃપા કરીને હસ્તક્ષેપ કરો અને આ કેસને તમારા હાથમાં લો.
ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ પર સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહે પ્રતિક્રિયા આપતા લખ્યું- શું? આ સત્ય છે શું? કઇ રીતે ડ્યૂટી પર મોકલવામાં આવનારો કોઇ અધિકારી ક્વૉરન્ટાઇન થઇ શકે છે?
અભિનેત્રી કંગના રનૌતે સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહનો આ કેસમાં પુરેપુરુ સમર્થન કર્યુ છે. કંગનાની ટીમે ટ્વીટ કરીને કહ્યું લખ્યું- સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પાસે શોક મનાવવાનો પણ સમય નથી. તેમને ભ્રષ્ટ વ્યવસ્થાથી લડવુ પડશે. મુંબઇ પોલીસે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. આમ કંગનાએ સુશાંત મામલે મુંબઇ પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે.
સુશાંત મૃત્યુ કેસઃ બૉલીવુડની આ એક્ટ્રેસે કર્યુ સુશાંતના પિતાનુ સમર્થન, બોલી- આ છે મુંબઇ પોલીસનુ ગુંડારાજ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget