શોધખોળ કરો
ડિઝિટલ ડેબ્યૂ માટે તૈયાર અનુષ્કા શર્મા, જુઓ ‘પાતાલ લોક’ની પ્રથમ ઝલક
અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સે તેને પ્રોડ્યૂસ કર્યું છે.
મુંબઇઃ લોકડાઉન દરમિયાન લોકો મનોરંજન માટે સોશિયલ મીડિયા અને વેબ સ્ટ્રીમિંગ સર્વિસિસ પર ખૂબ મદાર રાખે છે. આ કારણ છે કે લોકડાઉન બાદથી અત્યાર સુધીમાં નેટફ્લિક્સ અને અમેઝોન બંન્ને ખૂબ સારુ અને દમદાર સામગ્રી લઇને આવી રહ્યા છે. આ ક્રમમાં ગુરુવારે અમેઝોન પ્રાઇમે પોતાની આગામી સીરિઝની જાહેરાત કરી છે. અમેઝોનની આગામી સીરિઝનું નામ પાતાલ લોક છે. અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સે તેને પ્રોડ્યૂસ કર્યું છે.
સીરિઝના લોકો અને ટાઇટલની જાહેરાત કરવામાં આવી છે. એ જોઇને લોકો તેના ટ્રેલરને લઇને ખૂબ એક્સાઇટેડ છે. ડિઝિટલ સેક્શનમાં પ્રોડ્યૂસર તરીકે આ અનુષ્કા શર્માનું ડેબ્યૂ છે એટલા જોવું એ રસપ્રદ રહેશે કે અમેઝોન પર તેની પ્રથમ એન્ટ્રી કેવી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement