શોધખોળ કરો

The Academyએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું DDLJનું ફેમસ ગીત, ફેન્સે કહ્યું- ઓસ્કાર પણ શાહરુખનો ફેન

The Academy: શાહરૂખ ખાન અને કાજોલની સુપરહિટ ફિલ્મ દિલ વાલે દુલ્હનિયાને રિલીઝ થયાને 28 વર્ષ થઈ ગયા છે. પરંતુ તેનો ક્રેઝ આજે પણ જોવા મળે છે. આ ફિલ્મ મુંબઈના મરાઠા થિયેટરમાં 28 વર્ષથી ચાલી રહી છે.

The Academy: શાહરૂખ ખાન અને કાજોલની સુપરહિટ ફિલ્મ દિલ વાલે દુલ્હનિયાને રિલીઝ થયાને 28 વર્ષ થઈ ગયા છે. પરંતુ તેનો ક્રેઝ આજે પણ જોવા મળે છે. આ ફિલ્મ મુંબઈના મરાઠા થિયેટરમાં 28 વર્ષથી ચાલી રહી છે. ફિલ્મના ગીતોથી લઈને ફિલ્મના ડાયલોગ્સ સુધી તેઓ આજે પણ તમામ ચાહકોના દિલમાં બિરાજમાન છે. આ દરમિયાન, એકેડમીએ આ ફિલ્મનું પ્રખ્યાત ગીત 'મહેંદી લગા કે રખના' તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે.

View this post on Instagram
 
A post shared by The Academy (@theacademy)

એકેડમીએ DDLJ ગીતની રીલ શેર કરી
જી હા, સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ ઓસ્કરે તેના ઈન્સ્ટાગ્રામ પર મહેંદી લગા કે રખના ગીતની રીલ પોસ્ટ કરી છે. આ વીડિયો જોઈને કિંગ ખાનના ફેન્સ ખુશીથી ઉછળી રહ્યાં છે અને અનેક પ્રકારના અંદાજો લગાવી રહ્યાં છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે ધ એકેડમીએ કેપ્શનમાં લખ્યું છે- શાહરૂખ ખાન અને કાજોલ 1995ના 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નું ક્લાસિક ગીત 'મહેંદી લગા કે રખના' પરફોર્મ કરી રહ્યાં છે.

હવે આ પોસ્ટ બાદ યુઝર્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું - 'ઓસ્કર પણ શાહરૂખ ખાનનો ફેન છે'. અન્ય એક યુઝરે લખ્યું- 'ભારતીય સિનેમા સુપરસ્ટાર શાહરૂખ ખાન'. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી- 'શાહરુખ ખાન દુનિયાનો સૌથી મોટો સુપરસ્ટાર છે'. આ સિવાય એક યૂઝરે લખ્યું- 'આ જ વસ્તુ છે જે શાહરુખ ખાને કમાઈ છે'.

The Academyએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું  DDLJનું ફેમસ ગીત, ફેન્સે કહ્યું- ઓસ્કાર પણ શાહરુખનો ફેન

તો બીજી તરફ, અન્ય એક યુઝરે કમેન્ટ કરી અને લખ્યું - 'એવું લાગે છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી ઓસ્કારમાં જઈ રહી છે. પ્લીઝ સર, દિલ સે સ્વદેશ, ચક દે ઈન્ડિયા જેવી વધુ ફિલ્મો બનાવો. જેથી ઓસ્કર તમને તમારી ઓળખ આપી શકે.

શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' ઓસ્કાર માટે મોકલી
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ડંકી ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. શાહરૂખ ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની જેવા ઘણા દિગ્ગજ કલાકારો ડંકીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ મિત્રતા પર આધારિત હતી. આ ફિલ્મની વાર્તા દર્શકોની સાથે ક્રિટિક્સને પણ ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે.

The Academyએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું  DDLJનું ફેમસ ગીત, ફેન્સે કહ્યું- ઓસ્કાર પણ શાહરુખનો ફેન

આ ફિલ્મ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ પ્રભાસની ડંકી બીજા જ દિવસે રિલીઝ થઈ હતી. શાહરુખની ફિલ્મે ભલે સાલાર કરતાં ઓછું કલેક્શન કર્યું હોય, પરંતુ ફિલ્મની વાર્તાએ દર્શકોના દિલ પર એક અલગ જ છાપ છોડી છે. ફિલ્મના ગીતોથી લઈને ડાયલોગ્સ સુધી તે ચાહકોમાં લોકપ્રીય થઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ

Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

Embed widget