શોધખોળ કરો
Advertisement
નોરા ફતેહીની ખૂબસૂરતીનું રાઝ છે મેકઅપ,આ ટિપ્સ અપનાવી દેખાઇ શકો છો સુંદર, જુઓ વીડિયો
ટેલિવૂડ સ્ટાર નોરા ફતેહી આટલી ખૂબસૂરત કઇ રીતે દેખાઇ છે? જો આપ પણ બીજી યુવતીની જેમ આ જાણવા ઇચ્છતા હો તો આપ વીડિયો જોઇને નોરાના મેકઅપ અને બ્યૂટીની ટિપ્સ લઇ શકો છો.
નોરા ફતેહી તેમના ડાન્સના કારણે અલગ ઓળખ બનાવી ચૂકી છે. જો બેસ્ટ ડાન્સરની વાત કરવામાં આવે તો નોરાનું નામ ટોપ પર હોય છે. જો કે નોરા તેમની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહે છે. તો આપને જણાવી દઇએ કે, તેમની ખૂબસૂરતીનું રાઝ, તેમની મેકઅપ ટિપ્સમાં છુપાયેલી છે
આ રીતે મેકઅપ કરે છે નોરા ફતેહી
આ વીડિયો બેસ્ટ ડાન્સર સેટનો છે. જ્યાં નોરા મેકઅપ લેવાની સાથે સ્ટેજ પર્ફોમ કરે તે બધું જ શૂટ કરાયું છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, નોરા સેટ પર જતા પહેલા કેવો અને કેવી રીતે મેકઅપ કરે છે. નોરાને ખૂબસૂરત બનાવવા માટે તેના વાળથી માંડીને તેના સેન્ડલ સુધી દરેક વસ્તુનું પ્રોપર ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે મેચિંગ ઇયરરિંગ અને એક્સરીઝથી તેના લૂકને નિખાર આપવામાં આવે છે.
ક્રૂ સાથે કરે છે ખૂબ મસ્તી
નોરા ખુદ પણ જોલી સ્વભાવની છે અને તેના કારણે માહોલ લાઇવ રહે છે. સેટ પર નોરાના કારણે ખૂબ મસ્તી થતી રહે છે.મેકઅપ મેન સાથે પણ તેમનું સારૂ ટ્યૂનિંગ છે. ક્યારેક નોરા મેકઅપ કરતી વખતે પણ ડાન્સ મસ્તીના મૂડમાં આવી જાય છે અને ડાન્સ કરવા લાગે છે તો અન્ય સાથે મોજ મસ્તી કરવા લાગે છે.
નોરા કેન્ટેસ્ટન્ટ સાથે પણ મસ્તી કરે છે. ગત સિઝનમાં નોરા મલાઇકા અરોડાના રિપ્લેસમેન્ટમાં એપોસોડ કરતી જોવા મળી હતી. તેમને કન્ટસ્ટન્ટથી માંડીને જજ સુધી બધાનો ખૂબ પ્રેમ મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ગુજરાત
Advertisement