શોધખોળ કરો

Box Office Day 4 Collection: રોકેટ સાબિત થઈ રણબીર-શ્રદ્ધાની TJMM, અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન!

TJMM Day 4 Box Office Collection: ત્રીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં 1% કરેક્શન આવ્યું અને ફિલ્મે 10.52 કરોડ રૂપિયાની કમાણી કરી. હવે ચોથા દિવસે ફિલ્મના બિઝનેસમાં થોડું સંતુલન જોવા મળી રહ્યું છે.

TJMM Day 4: રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'તુ જુઠ્ઠી મેં મક્કાર' હોળીના અવસર પર રિલીઝ થઈ હતી. ફેસ્ટિવલને કારણે પ્રથમ 3 દિવસમાં ફિલ્મનો ખાસ જાદુ જોવા મળ્યો ન હતો, પરંતુ ફિલ્મ વિશે લોકો અને વિવેચકો તરફથી પ્રતિસાદ સતત હકારાત્મક રહ્યો હતો. આ જ કારણ છે કે મોડું થયું હોવા છતાં ફિલ્મના કલેક્શનમાં સુધારો થયો છે.

TJMM દિવસ 4 બોક્સ ઓફિસ કલેક્શન

ટિકિટના વેચાણના પ્રારંભિક વલણો મુજબ, ફિલ્મે શનિવારે ₹16 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ આંક છે. માનવામાં આવી રહ્યું છે કે રવિવારે આ આંકડો વધારે પણ હોઈ શકે છે. નિષ્ણાતોના મતે લોકો હોળીના તહેવારમાં વ્યસ્ત હતા. પરંતુ હવે તેઓ જેમ જેમ તેઓ ફ્રી થશે, તેઓ થિયેટર તરફ વળવાનું શરૂ કરશે. TJMM ને તેનો સીધો લાભ મળશે.

ટીજેએમએમનું કલેક્શન વધી રહ્યું છે

ફિલ્મના પ્રારંભિક આંકડાઓ વિશે વાત કરીએ તો બુધવારે રિલીઝ થયેલી ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન ₹15 કરોડ 73 લાખ હતું. બીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં 34 ટકાનો ઘટાડો નોંધાયો છે અને 10 કરોડ 34 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ત્રીજા દિવસે બિઝનેસમાં 1% કરેક્શન આવ્યું હતું અને ફિલ્મે 10 કરોડ 52 લાખ રૂપિયાની કમાણી કરી હતી. હવે ચોથા દિવસે ફિલ્મના બિઝનેસમાં થોડું સંતુલન જોવા મળી રહ્યું છે.

આજ સુધી TJMM કુલ કલેક્શન

sacnilk દ્વારા જાહેર કરાયેલા આ આંકડાઓ અનુસાર, ઘરેલુ બોક્સ ઓફિસ પર ફિલ્મનું અત્યાર સુધી કુલ 52 કરોડ 59 લાખ રૂપિયાનું કલેક્શન થયું છે. જોકે મેકર્સ દ્વારા ફિલ્મના સત્તાવાર આંકડા હજુ જાહેર કરવામાં આવ્યા નથી. TJMM રણબીર કપૂરની છેલ્લી રોમકોમ ફિલ્મ હશે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે રોમકોમ કરવાનું બંધ કરવાનું મન બનાવી લીધું હતું, પરંતુ ત્યારે જ લવ રંજને તેને આ ફિલ્મની ઓફર કરી હતી.

આ પણ વાંચો: Bholaa: અજય દેવગને ફિલ્મના પ્રમોશન માટે કર્યો શાનદાર જુગાડ, રિલીઝ પહેલા ભોલા યાત્રાની શરુઆત કરી

Ajay Devgn Bholaa Yatra: બોલિવૂડ એક્ટર અજય દેવગણ તેની નવી ફિલ્મ ભોલાને લઈને ચર્ચામાં છે. અભિનેતા જબરદસ્ત એક્શન અને સ્ટંટ કરતે જોવા મળશે, જેની એક ઝલક ફિલ્મના ટ્રેલરમાં જોવા મળી છે.   અજય દેવગને 'ભોલા યાત્રા' શરૂ કરી છે, જે અંતર્ગત આજે તેણે મુંબઈથી 'ભોલા ટ્રક'ને ફ્લેગ ઓફ કરી છે, જેમાં ફિલ્મના પોસ્ટર છે.

મેકર્સે શરૂ કરી 'ભોલા યાત્રા'

મેકર્સે રિલીઝ પહેલા ભોલા યાત્રા શરૂ કરી છે. 'ભોલા'ની ટ્રકો થાણે, સુરત, અમદાવાદ, ઉદયપુર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી, કાનપુર અને લખનઉ શહેરોમાં મોકલવામાં આવી રહી છે. આ ટ્રક દરેક શહેરમાં એક મહત્વની જગ્યાએ પાર્ક કરવામાં આવશે અને શહેરોના લોકો માટે મસ્તી ભરી સાંજનું આયોજન કરવામાં આવશે.

'કૈથી'ની હિન્દી રિમેક છે ભોલા ફિલ્મ 

અજય દેવગનની 'ભોલા' સાઉથની હિટ ફિલ્મ કૈથીની હિન્દી રિમેક છે. જેમાં અજય દેવગન સિવાય તબ્બુ, ગજરાજ રાવ, દીપક ડોબરિયાલ જેવા સ્ટાર્સ જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે આમાં અજય દેવગન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને તેણે પોતે જ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

ભોલા બાદ આ ફિલ્મમાં અજય દેવગન જોવા મળશે

જણાવી દઈએ કે અજય દેવગણ છેલ્લે ફિલ્મ દ્રષ્યમ 2 માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. 'ભોલા' પછી અજય દેવગન રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ સિંઘમ અગેઈનમાં જોવા મળશે. આમાં દીપિકા પાદુકોણ અજય દેવગનની હિરોઈન હશે. આ ફિલ્મ આ વર્ષે ફ્લોર પર જઈ શકે છે. અજય દેવગન ફરી એકવાર સિંઘમ અગેઇનમાં એક્શન અવતારમાં જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માનHu to Bolish | હું તો બોલીશ | આ દવા મારી નાંખશે!Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણSurat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
Kohli T20I Retirement: ભારત વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની જાહેરાત કરી, કહ્યું- આ મારી અંતિમ ટી20...
Kohli T20I Retirement: ભારત વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની જાહેરાત કરી, કહ્યું- આ મારી અંતિમ ટી20...
IND vs SA Final T20 2024: ભારત બન્યું ટી20 ચેમ્પિયન, પીએમ મોદીએ કહી આ વાત
IND vs SA Final T20 2024: ભારત બન્યું ટી20 ચેમ્પિયન, પીએમ મોદીએ કહી આ વાત
IND vs SA Final: ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, કોહલી-બુમરાહ રહ્યા જીતના હીરો
IND vs SA Final: ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, કોહલી-બુમરાહ રહ્યા જીતના હીરો
Jasprit Bumrah T20 WC 2024: જસપ્રીત બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, ફાઈનલમાં હારેલી મેચ જીતાવી
Jasprit Bumrah T20 WC 2024: જસપ્રીત બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, ફાઈનલમાં હારેલી મેચ જીતાવી
Embed widget