શોધખોળ કરો

Urvashi Rautelaએ 3 મિનિટના આઈટમ સોંગ માટે લીધા 2 કરોડ રૂપિયા, અભિનેત્રીની 'બોસ પાર્ટી' મચાવી રહી છે ધમાલ

Urvashi Rautela: ઉર્વશી રૌતેલા અને સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીનું ગીત 'બોસ પાર્ટી' આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ઉર્વશીએ ત્રણ મિનિટના ગીત માટે તગડી ફી લીધી છે.

Urvashi Rautela Fees: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હંમેશા તેના ગ્લેમર અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ફેન્સમાં ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે દરેક જગ્યાએ જેની ચર્ચા થઈ રહી છે તે છે તેને વસુલેલી અધધ.. ફી. જી હા.. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ફક્ત ત્રણ મિનિટના એક આઈટમ સોંગ માટે 2 કરોડ રૂપિયાની બમ્પર ફી લીધી છે. તમને નથી આવી રહ્યો ને વિશ્વાસ. પરંતુ આ વાત સાચી છે. ઉર્વશી સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી સાથે ફિલ્મ 'વોલ્ટેર વીરૈયા'માં આઈટમ સોંગ 'બોસ પાર્ટી'માં ડાન્સ કરતી જોવા મળશે આ ગીત ફક્ત 3 મિનિટનું છે જેના માટે ઉર્વશીએ ફી પેટે 2 કરોડ રૂપિયા લીધા છે. 

એક ગીત માટે 2 કરોડ

એક્ટ્રેસ ઉર્વશી (Urvashi Rautela) માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. ઉર્વશીએ ગયા વર્ષે જ તેના તમિલ ડેબ્યુની જાહેરાત કરી હતી. તે જેડી જેરીની ફિલ્મ 'ધ લિજેન્ડ'માં જોવા જઈ રહી છે. બીજી તરફ 'બોસ પાર્ટી'ની ફીની વાત કરીએ તો ઉર્વશી રૌતેલાએ આઈટમ સોંગ માટે 2 કરોડ રૂપિયાની તગડી રકમ લીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ઉર્વશીએ આ ગીત માટે જેટલી ફી લીધી છે તે ફિલ્મના વિલનનો રોલ કરી રહેલા પ્રકાશ રાજની ફી કરતા પણ વધુ છે. આ ફિલ્મ માટે પ્રકાશ રાજે 1.5 કરોડ રૂપિયા ફી લીધી છે.

View this post on Instagram
 
A post shared by Urvashi Rautela (@urvashirautela)

આ ફિલ્મમાં ઉર્વશી જોવા મળશે

ચિરંજીવી અભિનીત આ ફિલ્મે માત્ર 10 દિવસમાં 200 કરોડ રૂપિયાનું વિશ્વવ્યાપી કલેક્શન કર્યું છે. માત્ર મોટી ફી જ નહીં પરંતુ આ આઈટમ નંબરમાં ઉર્વશીના (Urvashi Rautela) ડાન્સ અને કામની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી જલ્દી જ ફિલ્મ 'દિલ હૈ ગ્રે'માં જોવા મળશે. જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. તેણે અનિલ શર્માની એક્શન અને રોમેન્ટિક ફિલ્મ 'સિંઘ સાબ ધ ગ્રેટ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget