શોધખોળ કરો

IND vs PAK: ટ્રોલિંગ પછી ફરીથી મેચ જોવા પહોંચી Urvashi Rautela, પેવેલિયનમાં બનાવ્યો Video

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ થોડા સમય પહેલાં ફેન્સને કહ્યું હતું કે તે ક્રિકેટ બિલકુલ જોતી નથી. અને તે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સિવાય કોઈ ક્રિકેટર વિશે નથી જાણતી.

Urvashi Rautela Video : બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ થોડા સમય પહેલાં ફેન્સને કહ્યું હતું કે તે ક્રિકેટ બિલકુલ જોતી નથી. અને તે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સિવાય કોઈ ક્રિકેટર વિશે નથી જાણતી. પરંતુ હવે લાગે છે કે ઉર્વશીએ ક્રિકેટ જોવાનું શરૂ કરી દીધું છે અને તેને પણ આ ગેમ ગમવા લાગી છે.

તમને યાદ હશે કે 28 ઓગસ્ટે ઉર્વશી ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દુબઈ પહોંચી હતી. તે દિવસે ઉર્વશીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી. હવે આજે ફરી અભિનેત્રી ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે દુબઈના 'દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ' પહોંચી છે. ઉર્વશીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પેવેલિયનમાં જોવા મળી રહી છે.

ઉર્વશીએ મેચ પહેલા એક વીડિયો બનાવ્યોઃ

ઉર્વશીએ ઈન્સ્ટા પર શેર કરેલા વીડિયોમાં તે બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે. આ વીડિયોમાં અભિનેત્રીએ બ્લ્યુ કલરનો ડ્રેસ પહેર્યો છે અને તે એટલી સુંદર દેખાઈ રહી છે કે તમે તેના પરથી નજર હટાવી શકશો નહીં. વીડિયોમાં ઉર્વશી પેવેલિયનમાં ઉભી અને પાછળ સ્ટેડિયમમાં બંને ટીમો મેચ માટે તૈયાર થતી જોવા મળે છે. ઉર્વશીના ચાહકોને તેનો વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો તેને લાઈક કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Urvashi Rautela (@urvashirautela)

કેમ ટ્રોલ થયી હતી ઉર્વશી?
થોડા દિવસો પહેલા ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એકવાર ઋષભ પંત તેને મળવા આવ્યો હતો પરંતુ થાક અને નિંદ્રાને કારણે અભિનેત્રી તેને મળી શકી ન હતી. બાદમાં તે મુંબઈ આવીને તેને મળી હતી. ઉર્વશીના આ ઇન્ટરવ્યુ પછી ઋષભે તેને ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે, 'બહેન, મારો પીછો કરવાનું છોડી દો.' બંનેની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી. આ જ કારણ છે કે જ્યારે ઉર્વશી 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન મેચ જોવા આવી હતી ત્યારે તેને ટ્રોલ કરવામાં આવી હતી. જો કે, તે મેચમાં ઋષભ પંત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહ્યો હતો.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget