શોધખોળ કરો

Veena Kapoor Murder: પીઢ અભિનેત્રી વીણા કપૂરની તેના પુત્રએ કરી હત્યા, પ્રોપર્ટીને લઈને માતાને ઉતારી મોતને ઘાટ

Veena Kapoor Murder: પીઢ અભિનેત્રી વીણા કપૂરની મિલકતને લઈને તેના પુત્ર દ્વારા હત્યા કરવામાં આવી છે. પોલીસે આરોપી પુત્ર સચિન કપૂરની ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.

Veena Kapoor Murder: દિગ્ગજ અભિનેત્રી વીણા કપૂરની 74 વર્ષની વયે હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમની હત્યા તેના પુત્રએ પ્રોપર્ટી માટે કરી હતી. પોલીસે વીણા કપૂરની હત્યાના આરોપી પુત્ર સચિન કપૂરની ધરપકડ કરી છે. આ ઘટના બાદ સામાન્યથી લઈને ખાસ બધાને ઘેરો આઘાત લાગ્યો છે. વીણા કપૂરની હત્યા બાદ લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે એક પુત્ર મિલકત માટે આટલી નિર્દયતાથી માતાની હત્યા કેવી રીતે કરી શકે? તે જ સમયે અભિનેત્રી નીલુ કોહલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને વીણા કપૂરની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પુત્રએ માતા વીણા કપૂરની હત્યા કરીને મૃતદેહ નદીમાં ફેંકી દીધો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વીણા કપૂર મુંબઈના જુહુ વિસ્તારમાં કલ્પતરુ સોસાયટીના ફ્લેટમાં રહેતી હતી. તેનો નાનો પુત્ર સચિન આ દિવસોમાં કોઈ કામ કરતો ન હતો અને તેની માતા સાથે રહેવા લાગ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સચિન કપૂરનો તેની માતા વીણા કપૂર સાથે કરોડોના ફ્લેટને લઈને વિવાદ થયો હતો. જ્યારે મામલો વધી ગયો ત્યારે સચિન કપૂરે ગુસ્સામાં તેની માતા વીણા કપૂરના માથા પર બેટ વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી દીધી. આ પછી તેની લાશ નદીમાં ફેંકી દીધી હતી.

View this post on Instagram
 
A post shared by Nilu Kohli (@nilukohli)

વીણા કપૂરના આરોપી પુત્રની ધરપકડ

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વીણા કપૂરનો એક દીકરો યુએસમાં રહે છે. તેણે ઘણીવાર તેની માતાને ફોન કર્યો. જો કે અનેક વાર ફોન કરવા છતાં તેની માતાએ ફોન ઉપાડ્યો નહી. તેથી તેને કઈ અજુગતું લાગ્યું તેથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો સત્ય સામે આવ્યું. પોલીસ આરોપી પુત્ર સચિન કપૂરની ધરપકડ કરી છે અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે પોલીસને જણાવ્યું છે કે તેણે કેવી રીતે અને શા માટે માતાની હત્યા કરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget