શોધખોળ કરો

Katrina Vicky Wedding: કેટરિના કૈફ અને વિક્કી કૌશલ વિરુદ્ધ ફરિયાદ , જાણો શું છે સમગ્ર ઘટના?

નોંધનીય છે કે કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન 9 ડિસેમ્બરના રોજ યોજાશે.  બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ પોતાના લગ્ન માટે રાજસ્થાન જવા રવાના થયા હતા.

Katrina Vicky Wedding Event: બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ, વિક્કી કૌશલ, હોટલ મેનેજર અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ જયપુરના ચૌથ માતા મંદિર જવાનો રસ્તો બંધ કરવાની ફરિયાદ થઇ છે. આ રસ્તો લગ્નના વેન્યૂ સિક્સ સેન્સેસ ફોર્ટની સામે થઇને ચૌથ માતા મંદિર જાય છે. લગ્નના કારણે ફોર્ટની સામેનો રસ્તો ખૂબ વ્યસ્ત જોવા મળી રહ્યો છે. આ મામલામાં વકીલ નેત્રબિંદુ સિંહ જાદૌને ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં કેટરિના કૈફ, વિક્કી કૌશલ, હોટલ મેનેજર અને જિલ્લા કલેક્ટરનું નામ સામેલ છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ચૌથ માતા મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને ટાંકવામાં આવ્યો છે. તે સાથે જ કેટરિના –વિક્કીના લગ્ન દરમિયાન આ રસ્તો ખુલ્લો રાખવાની માંગ કરવામાં આવી છે.

નોંધનીય છે કે કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન 9 ડિસેમ્બરના રોજ યોજાશે.  બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ પોતાના લગ્ન માટે રાજસ્થાન જવા રવાના થયા હતા. વિક્કી પોતાના ગાર્ડ્સ સાથે એરપોર્ટ પર સ્પોર્ટ થયો હતો. બે દિવસ બાદ તે કેટરિના કૈફ સાથે લગ્ન કરશે. વિક્કી એરપોર્ટ પર લોકોને હસતા હસતા રિસ્પોન્ડ કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ કેટરિના કૈફ પણ પોતાની માતા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

Mehsana : કાર્યક્રમમાં CR પાટીલ દોઢ કલાક મોડા આવતાં નીતિન પટેલ એકલા સ્ટેજ પર બેસી રહ્યા

LRD Recruitment : વરસાદને કામે મોકૂફ રહેલી શારીરિક કસોટી હવે ક્યારે યોજાશે? જાણો વિગત

જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ

ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, જાણો શું લેવાયા મોટા પગલા?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget