શોધખોળ કરો

જ્યારે અક્ષય કુમારે તેની માતા સામે કર્યું Maniesh Paulનું અપમાન, અભિનેતાએ કહ્યું- 'તે બહુ જ શરમજનક હતું'

Maniesh Paul Akshay Kumar Fight:  ટીવી પર પોતાની જબરદસ્ત હોસ્ટિંગ દ્વારા લોકોના દિલ જીતનાર મનીષ પોલ હવે OTT પર પોતાની અભિનય કુશળતા ફેલાવી રહ્યો છે. તાજેતરમાં જ એક્ટર વેબ સિરીઝ 'રફુચક્કર'માં જોવા મળ્યો હતો.

Maniesh Paul Akshay Kumar Fight:  ટીવી પર પોતાની જબરદસ્ત હોસ્ટિંગ દ્વારા લોકોના દિલ જીતનાર મનીષ પોલ હવે OTT પર પોતાની અભિનય કુશળતા ફેલાવી રહ્યો છે. તાજેતરમાં જ એક્ટર વેબ સિરીઝ 'રફુચક્કર'માં જોવા મળ્યો હતો. જેમાં તેના કામના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન, તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ અક્ષય કુમાર સાથે જોડાયેલ એક ચોંકાવનારી સત્યનો ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું કે તેણે મારી માતાની સામે જાહેરમાં મારા પર બૂમો પાડી હતી. ચાલો જાણી શું છે મામલો.

અક્ષય કુમારે માતાની સામે મનીષનું કર્યું હતું અપમાન

હકીકતમાં, હ્યુમન્સ ઑફ બોમ્બેને આપેલા એક તાજેતરના ઇન્ટરવ્યુમાં, મનીષે કહ્યું, "જ્યારે હું શરૂઆતમાં એવોર્ડ શો હોસ્ટ કરતો હતો, ત્યારે એક વખત અક્ષય કુમાર મારી સાથે સ્ટેજ પર આવ્યા હતા. તે દરમિયાન મેં તેને એક પ્રશ્ન પૂછ્યો હતો, તેણે તેનો જવાબ આપ્યો ન હતો, પરંતુ તે ખૂબ જોરથી બોલવા લાગ્યા હતા અને મને ચૂપ રહેવા કહ્યું. પછી મને ખૂબ જ ખરાબ અને શરમજનક લાગ્યું કારણ કે તે દિવસે પહેલીવાર મારી માતા મારું કામ જોવા આવી હતી અને સ્ટેજ પર મારું અપમાન કરવામાં આવ્યું હતું.

મનીષે સીટ સુધી અક્ષય કુમારનો પીછો કર્યો

મનીષ પોલે વધુમાં કહ્યું કે, ત્યારે મને સમજાયું હતું કે આ વસ્તુ કાં તો કરિયરનો અંત લાવી શકે છે અથવા નવી શરૂઆત કરી શકે છે, તેથી મેં પણ પ્રવાહની સામે ચાલવાનું નક્કી કર્યું. પરંતુ મેં અક્ષયને ફોલો કરવાનું છોડ્યું નહીં અને તેની સીટ સુધી તેની પાછળ ગયો. હા, તે દરમિયાન મામલો થોડો અલગ સ્તર પર ગયો હતો, પરંતુ પછી અક્ષયજીએ સ્પષ્ટતા કરી કે તે માત્ર મજાક કરી રહ્યો હતો. એ સાંભળીને નિષના ચહેરા પર હસી આવી ગઈ હતી. તમને જણાવી દઈએ કે મનીષ પોલની વેબ સિરીઝ 'રફુચક્કર' હાલમાં OTT પર ધમાલ મચાવી રહી છે. જે અભિનેતાના ચાહકોને પણ ખૂબ પસંદ આવી રહ્યા છે.

આ પણ વાંચો

એક્ટ્રેસ જાહ્નવી કપૂરની આ સ્ટાઈલ છે ફેશનમાં, પાર્ટીમાં તમે પણ આ ડ્રેસ ટ્રાય કરી શકો, જુઓ તસવીરો

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget