શોધખોળ કરો

Amitabh Bachchan-Rekha: રેખા અને અમિતાભના અફેર વિશે જ્યારે ઇન્ટરવ્યુમાં જયાને પુછવામાં આવ્યું, આપ્યો ચોંકાવનારો જવાબ

Amitabh Bachchan-Rekha: અમિતાભ બચ્ચન અને રેખાના પ્રેમની ચર્ચા એક સમયે બોલિવૂડ વર્તુળોમાં ખૂબ થતી હતી. જોકે, બિગ બીએ પછીથી રેખાથી અંતર બનાવી લીધું હતું.. જયા બચ્ચને આનું કારણ પણ જણાવ્યું હતું.

Amitabh Bachchan-Rekha:અમિતાભ બચ્ચન અને રેખાની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ દર્શકોને મોહિત કર્યા, અને તેમના ઓફ-સ્ક્રીન સંબંધો વિશે પણ અફવાઓ ફેલાઈ. એવી અફવાઓ ફેલાઈ કે બંને પ્રેમમાં પાગલ છે. જોકે બિગ બીએ ક્યારેય આ અફવાઓનો ઉલ્લેખ કર્યો નહીં, રેખાએ વારંવાર અમિતાભ બચ્ચન પ્રત્યેના પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો. જોકે, આ જોડી અચાનક તૂટી ગઈ અને સાથે કામ કરવાનું બંધ કરી દીધું. જયા બચ્ચને એકવાર બ્રેકઅપ પાછળનું સાચું કારણ જાહેર કર્યું.

અમિતાભ બચ્ચને કેમ અંતર બનાવ્યું ?

પીપલ મેગેઝિન સાથેના એક જૂના ઇન્ટરવ્યુમાં, જયા બચ્ચને 1981 ની ફિલ્મ સિલસિલા પછી રેખા સાથે કામ કરવાનું બંધ કરવાના તેમના પતિ અમિતાભ બચ્ચનના નિર્ણય વિશે વાત કરી હતી. અમિતાભ અને રેખાની જોડીની પ્રશંસા કરતી વખતે, તેમણે કહ્યું કે તેમના અલગ થવા વ્યાવસાયિક   કારણો હતા. "મને શા માટે ખરાબ લાગવું જોઈએ? પરંતુ મને લાગે છે કે તે કામ કરતાં વધુ સનસની પેદા કરે છે. તે અફસોસની વાત છે કે, તેને સાથે જોવાનો અવસર લોકોએ ગુમાવી દીધો. જયાએ જણાવ્યું કે,  "તેઓ બંને કદાચ સમજે છે કે, આ  કામથી પર  હશે."

જયા બચ્ચને અમિતાભના રેખા સાથેના અફેર વિશે શું કહ્યું

યશ ચોપરા દ્વારા દિગ્દર્શિત સિલસિલા બોલીવુડની સૌથી પ્રખ્યાત ફિલ્મોમાંની એક છે, જે તેના પ્રેમ ત્રિકોણના પ્લોટ માટે જાણીતી છે. અમિતાભ, જયા અને રેખા વચ્ચેના વાસ્તવિક જીવનની કેટલીક હકીકતે આ ફિલ્મે લોકોનું વધુ ધ્યાન ખેચ્યું. પોતાના પતિના કથિત અફેર વિશેની ગપસપ પર પ્રતિક્રિયા આપતા, જયા બચ્ચને કહ્યું, "જો કોઈ હોત, તો તે મારી સાથે નહિ  બીજે ક્યાંક હોત, ખરું ને? લોકોના આ જોડી સ્ક્રિન પર પસંદ આવી અને ખોટી અફવા ફેલાવવાનું શરૂ કર્યું. જો જો મેં તેને ગંભીરતાથી લીધું હોત, તો મારું જીવન નર્ક બની ગયું હોત.

યશ ચોપરાએ રેખા-અમિતાભના અફેરનો સંકેત આપ્યો હતો.

જયાએ આ આરોપો અને અફવાઓને માત્ર ટેબ્લોઇડ ગપસપ ગણાવીને ફગાવી દીધી હતી, પરંતુ દિગ્દર્શક યશ ચોપરાએ બીબીસી ઇન્ટરવ્યુમાં દાવો કરીને આગમાં ઘી ઉમેર્યું હતું કે તેમની ફિલ્મનો પ્રેમ ત્રિકોણ પડદાની બહાર પણ ફેલાયેલો છે. 2010 ના એક અહેવાલમાં, તેમણે કહ્યું હતું કે, "હું હંમેશા નર્વસ અને ડરતો હતો (સિલસિલા દરમિયાન) કારણ કે વાસ્તવિક જીવન પડદા પર જીવંત થઈ રહ્યું હતું. જયા તેની પત્ની છે અને રેખા તેની ગર્લફ્રેન્ડ છે - આ જ વાર્તા ચાલી રહી છે (વાસ્તવિક જીવનમાં). કંઈ પણ થઈ શકે છે કારણ કે તેઓ સાથે કામ કરી રહ્યા હતા."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Advertisement

વિડિઓઝ

Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના નામે 'અનંત' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : કરોડોનો બગીચો કે ધૂમાડો
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget