શોધખોળ કરો

ન્યૂડ સીન આપવાની ના પાડી તો આ ફિલ્મ ગુમાવવી પડી,આ એક્ટ્રેસ નરગિસ ફખરીએ આપ્યું બોલ્ડ નિવેદન

મોડલ અને અભિનેત્રી નરગિસ ફખરીએ બહુ ઓછી ફિલ્મ કરી છે પરંતુ તે બિન્દાસ્ત અને બોલ્ડ નિવેદન આપતાં ચૂકતી નથી અને તેના કારણે એક્ટ્રેસ ચર્ચામાં રહે છે

બોલિવૂડ:મોડલ અને અભિનેત્રી નરગિસ ફખરીએ બહુ ઓછી ફિલ્મ કરી છે પરંતુ તે બિન્દાસ્ત અને બોલ્ડ નિવેદન આપતાં ચૂકતી નથી. એક્સ્ટ્રેસે આવો જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન નરગિસ ફખરી અનેક વખત કાસ્ટિંગ કાઉચ અને સર્જરીની સલાહ મુદ્દે સ્પષ્ટ નિવેદન આપી ચૂકી છે. પૂર્વ પોર્ન સ્ટાર બ્રિટની ડી મોરાની સાથે વાતચીત કરતા તેમણે અનેક ચૌંકાવનારા ખુલાસા કર્યાં છે.

પૂર્વ પોર્ન સ્ટાર બ્રિટની ડી મોરાની સાથે વાતચીત કરતા તેમણે તેમની કરિયરની મુશ્કેલીની વાત કરી હતી. તેમણે કહ્યું કે, “મેં અનેક ફિલ્મો ગુમાવી છે કારણ કે મેં ન્યૂડ સીન અને નિર્દેશક સાથે નાઇટ સ્પન્ડ કરવાની ના પાડી દીધી હતી”

નરગિસે કહ્યું કે, “બો”લિવૂડની આ સ્થિતિ ખૂબ જ દુર્ભાગ્ય પૂર્ણ છે પરંતુ હું હાઇ સ્ટાન્ડર્ડ સાથે અહીં આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માંગું છું. મને અનેક વખત બહારનો રસ્તો બતાવવોમાં આવ્યો છે. જે ખૂબ જ પેઇનફુલ હોય છે પરંતુ  હું માનું છું કે, મુલ્યો સાથે ટકી રહેશે એજ જીતશે”

નરગિસે કહ્યું કે. “હું ખૂબ જ ખુશ છું. કે હું મુલ્યો સાથે કામ કરી રહી છું. મોડેલિંગ દરમિયાન અનેક વખત ટોપલેસ, નેકેડ સીન આપવાની ઓફર મળી પરંતુ હું તેમાં કમ્ફર્ટ ફીલ નથી કરતી.

નરગિસની મુખ્ય ફિલ્મો વિશે વાત કરીએ તો મદ્રાસ કેફે, કિક, હાઉસફુલમાં જોવા મળી હતી. તે 2020માં સંજય દત્ત સાથે તોરબાઝમાં જોવા મળી હતી.  

આ પણ વાંચો

Aryan Khan Bail Rejected:ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવાઈ 

Rajkot : જન આશીર્વાદ લેવા નીકળેલા જીતુ વાઘાણીને પેટ્રોલના ભાવનો સવાલ પૂછાતા ચાલતી પકડી

વેક્સિન નહીં લીધી હોય તો ઓફિસ નહીં જઇ શકો? જાણો સરકારી કર્મચારી માટે શું કરાયો આદેશ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget