શોધખોળ કરો
Advertisement
કોરોનાને માત આપી ચૂકેલા આ અભિનેત્રીએ બીજીવાર ડૉનેટ કર્યુ પોતાનુ બ્લડ પ્લાઝ્મા, જાણો વિગતે
આ મહિનાની શરૂઆતમાં કૉવિડ-19 સર્વાઇવર જોયા મોરાનીએ તે જ હૉસ્પીટલમાં કૉવિડ-19 ઉપચાર માટે પ્લાઝ્મા થેરાપી ટ્રાયલ માટે પોતાનુ બ્લડ દાન કર્યુ, જ્યાં પહેલીરવાર દાન કર્યુ હતુ
મુંબઇઃ પ્રૉડ્યૂસર કરીમ મોરાનીની દીકરી તથા અભિનેત્રી જોયા મોરાનીએ બુધવારે મુંબઇની નાયર હૉસ્પીટલમાં કૉવિડ-19 અનુસંધાન અને ઉપચાર માટે બીજીવાર પોતાનું પ્લાઝ્મા ડૉનેટ કર્યુ છે.
આ મહિનાની શરૂઆતમાં કૉવિડ-19 સર્વાઇવર જોયા મોરાનીએ તે જ હૉસ્પીટલમાં કૉવિડ-19 ઉપચાર માટે પ્લાઝ્મા થેરાપી ટ્રાયલ માટે પોતાનુ બ્લડ દાન કર્યુ, જ્યાં પહેલીરવાર દાન કર્યુ હતુ.
અભિનેત્રીએ મંગળવારે સાંજે હૉસ્પીટલામં પોતાની એક તસવીર ટ્વીટ કરી અને શેર કર્યુ કે પહેલીવાર આ કાર્યએ એક દર્દીને આઇસીયુમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.
તસવીરના કેપ્શનમાં લખ્યું- પ્લાઝ્મા ડૉનેશન રાઉન્ડ-2. ગઇ વખત આ કાર્યએ એક દર્દીને આઇસીયુમાંથી બહાર નીકળવા માટે મદદ કરી હતી. મારા ડૉક્ટરે સંદેશ આપ્યો, આશા છે કે બધા સ્વસ્થ થઇ ચૂકેલા કૉવિડ-19 દર્દીઓ બહાર આવીને પોતાનુ રક્ત દાન કરશે. તમે પણ કોઇની મદદ કરવામાં સક્ષમ થઇ શકો છો.
જોયા, તેની બહેન શાઝા અને તેના પિતા કરિમ મોરાની બૉલીવુડમાં સૌથી પહેલા કૉવિડ-19 સંક્રમિત થનારી સેલિબ્રિટી હતા. જોકે તેમને બહુ જલ્દી રિક્વીર કરી મેળવી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement