પૂજા હેગડેનો ડીપ નેક આઉટફિટ બૉલ્ડ સ્વેગ, કાર્પેટ પર જોવા મળ્યો બ્યૂટીફૂલ અંદાજ........
પૂજા હેગડેનો કાન્સના રેડ કાર્પેટ પર એકદમ સુંદર અંદાજ જોવા મળ્યો, જેને જોઇને ફેન્સ તેની પ્રસંશા કરતા નથી થાકી રહ્યાં.
Cannes 2022: બૉલીવુડ અને સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડે છેલ્લા કેટલાય સયમથી પોતાની અપકમિંગ ફિલ્મ કભી ઇદ કભી દિવાલીને લઇને ખુબ ચર્ચામાં છે. આ બધાની વચ્ચે હવે પૂજા હેગડેએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પણ પોતાનો જલવો બિખેર્યો છે.
પૂજા હેગડેનો કાન્સના રેડ કાર્પેટ પર એકદમ સુંદર અંદાજ જોવા મળ્યો, જેને જોઇને ફેન્સ તેની પ્રસંશા કરતા નથી થાકી રહ્યાં. હવે તાજેતરમાં જ પૂજા હેગડેએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, પૂજા હેગડે લેટેસ્ટ તસવીરોએ સોશ્યલ મીડિયા પર તાપમાન વધારી દીધુ છે.
View this post on Instagram
તસવીરોમાં પૂજા હેગડે વ્હાઇટ ઓફ શૉલ્ડર ડીપ નેક ગાઉન પહેરીને દેખાઇ રહી છે, જેમાં તે ખુબજ ગ્લેમરસ લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ પૂજા હેગડે કભી ઇદ કભી દિવાલી ફિલ્માં બૉલીવુડના સુપરસ્ટાર એક્ટર સલમાન ખાન સાથે દેખાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
સલમાનના નવા પ્રૉજેક્ટમાં સાઉથની આ હૉટ એક્ટ્રેસની એન્ટ્રી, હીરોઇને સલ્લૂનુ લકી બ્રેસલેટ પહેરીને કરી જાહેરાત
Salman Khan Lucky Bracelet: બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના લૂક્સ અને સ્ટાઇલના તો દરેક દિવાના છે. પરંતુ સલમાનના દરેક લૂકની સાથે એક વસ્તુ કૉમન હોય છે, અને તે છે તેનુ લકી સિગ્નેચર બ્રેસલેટ. શૂટિંગ હોય કે સાર્વજનિક કાર્યક્રમ કે પછી વર્ચ્યૂઅલ મીટ, દરેક જગ્યાએ સલમાનના હાથમાં આ બ્રેસલેટ દેખાય જ છે. જોકે, હવે આ બ્રેસલેટ સાઉથની હૉટ એક્ટ્રેસ પૂજા હેગડેના હાથમાં દેખાયુ છે. આની સાથે જ લોકો જુદાજુદા તર્ક વિતર્ક કરવા લાગ્યા છે.
View this post on Instagram
ખરેખરમાં, પૂજા હેગડેએ સલમાન ખાના પૉપ્યૂલર બ્રેસલેટને પહેરીને 'કભી ઇદ કભી દિવાલી' ના શૂટિંગની જાહેરાત કરી છે. પૂજા હેગડેએ તસવીરને શેર કરતા લખ્યું- શૂટિંગ શરૂ થઇ ગઇ છે. તસવીરમાં પૂજા બ્લેક આઉટફિટમાં ખુબ સુંદર લાગી રહી છે. તેને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે.
આ તસવીરમાં એક્ટ્રેસ પૂજા પોતાના હાથોમાં સલમાનનુ સિગ્નેચર બ્રેસલેટ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. મુસ્કુરાતી અને પૉઝ આપતી દેખાઇ રહી છે. પૂજાની આ તસવીરને ફેન્સનો જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કભી ઇદ કભી દિવાલીમાં તમને સલમાન ખાન સાથે પૂજા હેગડે લીડ રૉલ પ્લે કરતી દેખાશે. પહેલીવાર છે કે પૂજા અને સલમાન એકસાથે કામ કરી રહ્યાં છે.