શોધખોળ કરો

Raju Srivastav: કૉમેડિયન રાજ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક, જીમમાં કસરત દરમિયાન ઢળી પડ્યા, એઇમ્સમાં ભરતી

મીડિયા રિપોર્ટ અનુસાર, રાજૂ શ્રીવાસ્તવ હૉટલમાં જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો, ત્યારે તેની સાથે અચાનક દૂર્ઘટના ઘટી ગઇ હતી

મુંબઇઃ જાણીતા કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastav) ને લઇને એક આઘાતજનક ખબર સામે આવી છે. મીડિયા રિપોર્ટ છે કે, રાજૂ શ્રીવાસ્તવની તબિયત ઠીક નથી. અચાનક તબિયત બગડવાના કારણે રાજૂ શ્રીવાસ્તવને દિલ્હીની સરકારી હૉસ્પીટલ એઇમ્સમાં ભરતી કરાવવામાં આવ્યો છે. તેમને હાર્ટ એટેક હોવાની વાત કહેવામાં આવી રહી છે. રાજૂ શ્રીવાસ્તવના ફેન્સ આ વાત સાંભળીને ખુબ જ શોકમાં સરી પડ્યાં છે.  

મીડિયા રિપોર્ટ અનુસાર, રાજૂ શ્રીવાસ્તવ હૉટલમાં જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો, ત્યારે તેની સાથે અચાનક દૂર્ઘટના ઘટી ગઇ હતી. એક્સરસાઇઝ કરતાં રાજૂ શ્રીવાસ્તવ ટ્રેડમિલ પરથી નીચે પડી ગયો હતો. આ પછી રાજૂ શ્રીવાસ્તવને તાત્કાલિક હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. કૉમેડિયનને લઇને સામે આવેલી ખબરથી ફેન્સ ખુબ પરેશાન અને શોકમાં ડુબી ગયા છે. ફેન્સ દુઆ કરી રહ્યાં છે કે રાજૂ શ્રીવાસ્તવ જલદી ઠીક થઇ જાય. ઉલ્લેખનીય છે કે, રાજૂ શ્રીવાસ્તવ એક જાણીતો કૉમેડિયન છે અને ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદનો ચરેમેન પણ છે.

રાજૂ શ્રીવાસ્તવની વાત કરીએ તો તે કૉમેડીનો બાદશાહ મનાય છે, તેને કેટલીય ફિલ્મો અને ટીવી શૉમાં કામ કર્યુ છે. રાજૂ શ્રીવાસ્તવ પોતાની કેરિયરની શરૂઆત સ્ટેજ શૉથી શરૂ કરી હતી. 

Raju Srivastav: કૉમેડિયન રાજ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક, જીમમાં કસરત દરમિયાન ઢળી પડ્યા, એઇમ્સમાં ભરતી

આ પણ વાંચો......... 

World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી

Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત

Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક

Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ

School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક

World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી

Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Embed widget