શોધખોળ કરો

TV એક્ટ્રેસ મોહના કુમારી સહિત પરિવારને લાગ્યો કોરોનાનો ચેપ, સતપાલ મહારાજ સાથે છે ખાસ સંબંધ

મોહના કુમારીના લગ્ન ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે હરિદ્વારમાં થયા હતા.

દેહરાદૂનઃ દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈકાલે  જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું નિધન થયું હતું ત્યાં વધુ એક અભિનેત્રી મોહના કુમારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. જાણીતી ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કેહલાતા હૈની એક્ટ્રેસ મોહના કુમારીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. મોહના કુમારીના પતિ સુયશ, સસરા અને ઉત્તરાખંડના મંત્રી સતપાલ મહારાજ, જેઠાણી આરાધ્યા અને તેના પાંચ વર્ષના પુત્ર સહિત તેમના ઘરમાં કામ કરતાં 17 લોકોને કોરોના થયો છે. હાલ તમામ ઋષિકેશની એઇમ્સમાં દાખલ છે.
View this post on Instagram
 
🙏🏽

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

મોહનાએ એબીપી ન્યૂઝને કહ્યું, આપણા ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી હોય છે. અમે ઝડપથી આમાંથી મુક્ત થઈ જઈશું અને ઠીક થઈને ઘરે આવીશું. મોહના કોવિડ-19ની ઝપેટમાં બાદ હોસ્પિટલમાં છે અને ક્વોરન્ટાઈનના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરી રહી છે.
View this post on Instagram
 
GROCERY SHOPPING WEAR 🤣🤣🤣🤣🤣 #thenewnormal

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

મોહના કુમારીના લગ્ન ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે હરિદ્વારમાં થયા હતા. મોહના-સુયનાએ લગ્ન બાદ આપેલા રિસેપ્શનમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget