શોધખોળ કરો
Advertisement
Viral video: ડોગી સાથે રમતા ક્યૂટ બાળકનો વીડિયો,સોશિયલ મીડિયા પર થયો જોરદાર વાયરલ
હાલ સોશિયલ મીડિયા પર ક્યૂટ બાળકનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આ વીડિયોમાં બાળક ડોગી સાથે રમતો જોવા મળે છે.
હાલ સોશિયલ મીડિયા પર ક્યૂટ બાળકનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આ વીડિયોમાં બાળક ડોગી સાથે રમતો જોવા મળે છે.
આ વીડિયોને ટવિટર યુઝર @ હોપકિન્સ BRFCએ તેમના અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક ક્યૂટ બાળક ડોગીના બચ્ચા સાથે રમી રહ્યો છે. બાળક ડોગીના બચ્ચા સાથે રમતાં-રમતાં ખુશ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ વીડિયોની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
લોકોએ આપી પ્રતિક્રિયા આ વીડિયો પર લોકોએ જુદી જુદી પ્રતિક્રિયા આપી છે. એક યુઝર લખ્યું ‘ખૂબ જ સુંદર વીડિયો’ તો એક યુઝરે લખ્યું, ‘ડોગ્સ તમારા નજીકના મિત્રો બની શકે છે." એક યુઝરે લખ્યું, "બાળકના હાસ્યને પણ અવગણી શકાય નહીં." વીડિયો થયો જોરદાર વાયરલ આ વીડિયો જોરદાર રીતે વાયરલ થયો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તો 700થી વધુ લોકોએ લાઇક કર્યો છે. 100થી વધુ લોકોએ શેર કર્યો છે.Hope this makes you all smile today ????❤️ pic.twitter.com/y8u4otCop4
— ❤️A page to make you smile again ❤️ (@HopkinsBRFC) February 24, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement