શોધખોળ કરો

બ્લેક સેક્વિન કૉ-ઓર્ડ સેટ અને ક્રૉપ ટૉપમાં દબંગ એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર, જુઓ સોનાક્ષીની નવી તસવીરો........

સોનાક્ષી સિન્હાએ શેર કરેલી તસવીરોમાં જોઇએ તો, આમાં એક્ટ્રેસ એક શિમરી જેકેટ અને સ્લિટ સ્કર્ટમાં દેખાઇ રહી છે, જેને તેને બ્લેક કલરના ક્રૉપ ટૉપની સાથે પેર કર્યો છે.

મુંબઇઃ દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ ગઇ છે. તેને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફેશનેલબ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ એકદમ સેક્સી લૂકમાં દેખાઇ રહી છે. દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ બ્લેક સેક્વિન કૉ-ઓર્ડ સેટમાં પોતાનો નવો લૂક ફેન્સને બતાવ્યો છે. 

સોનાક્ષી સિન્હાએ શેર કરેલી તસવીરોમાં જોઇએ તો, આમાં એક્ટ્રેસ એક શિમરી જેકેટ અને સ્લિટ સ્કર્ટમાં દેખાઇ રહી છે, જેને તેને બ્લેક કલરના ક્રૉપ ટૉપની સાથે પેર કર્યો છે. એટલુ જ નહીં આ તસવીરોમાં એક્ટ્રેસે આંગળીઓણાં રિંગ્સ અને ડબલ લેયર્ડ સિલ્વર ચેઇનનો હાર પહેરેલો દેખાઇ રહ્યો છે. સોનાક્ષીએ પોતાના નેલ્સ પર આઉટફિટની સાથે સાથે મેચ કરતી નેલપેન્ટ લગાવી છે.  

View this post on Instagram
 
A post shared by Sonakshi Sinha (@aslisona)

સોનાક્ષી સિન્હાએ હેયરડૂ માટે એક્સેટેન્શન જુતા અને સ્લીક હાઇ બ્રેડ લૂક પસંદ કર્યો છે. એક્ટ્રેસે કેમેરા માટે શાનદાર પૉઝ આપીને દરેક એન્ગલથી પોતાના આઉટફિટને ફ્લૉન્ટ કર્યો છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસની આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. લાખો ફેન્સ તસવીરો પર કૉમેન્ટ અને શેરિંગ કરી રહ્યાં છે. ખાસવાત છે કે, સોનાક્ષી સિન્હાએ પોતાની દમદાર એક્ટિંગથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. બૉલીવુડ સુપરસ્ટાર સલમાન સાથે દબંગથી ફિલ્મોમાં ધમાલ મચાવી ચૂકી છે. 

View this post on Instagram
 
A post shared by Sonakshi Sinha (@aslisona)

View this post on Instagram
 
A post shared by Sonakshi Sinha (@aslisona)

View this post on Instagram
 
A post shared by Sonakshi Sinha (@aslisona)

View this post on Instagram
 
A post shared by Sonakshi Sinha (@aslisona)

View this post on Instagram
 
A post shared by Sonakshi Sinha (@aslisona)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Embed widget